________________
૭૪]
આગાદ્વારકશ્રીના
ખેરજ ગાઉ ૧૫ થાય છે. આપ તો કંઈ ભુલે તેમ તે છે નહી. ને કદાપી કોઇના પુછવાથી કદી બોલવું પડે તો ઉપરની જુગતીથી ફેરફાર થાય નહિ એટલામાં જાણજે.
સંવત ૧૯૪૬ ના જેઠ સુદ ૫ લી. પિતે.
નંબર ૨ વાળા કવરનો કાગળ શ્રી મુનીઆતમાનંદી. તમારી ચીઠી આવી તે પહોંચી છે. સમાચાર જાણો અહી આ સરવે સુખશાતામાં છે. તમે ભણવા બાબત લખુ તેને ઉત્તર કે મારાથી અવાસે તો થોડા દિવસમાં આવીશ. કદાચીત નહી અવાય
ભણવા વાસત બંદોબસ્ત કરવામાં આવશે. વાતે ફીકર રાખશો નહી. થીરતા પરણામથી ધર્મકરણ કરવી. વારંવાર સામગ્રી પામવી મહાદુકર છે દરેક રીતેથી ભણવામાં ઉદમ રાખ. આતમાને વેરાગ દશામાં પ્રવરતાવ મુની ઉમેદવિજય ત્યા મુની શીવવિજયને સુખશાતા કહેજે ને જેમ તેઓ કહે તે પ્રમાણે ચાલજે મુની ઉમેદવિજયને માલુમ થાય જે આત્માનંદીને ભણવજે. ત્થા સાર સંભાળ ૩ડી રીતે રાખજો. જેમ પ્રણામની વૃધી થાય તેમ કરવું તે જાણજો. આ ચીઠીની પહેચ લખી આપજે મીતી મહા સુદ ૧૨ શુકરવાર દા. મને સુખના વંદના વાંચજે. આ ચીઠી વાંચીને આવેલા માણસ સાથે પાછી મેકલાવશે.
મહા મુની મહારાજ જવરસાગરજી અનેક સુભગુણોએ કરી સુસોભત મુનીમહારાજ જવરસાગરજી લી. આત્માનંદીના વંદના દીન પ્રત્યે ત્રીકાળ ૧૦૦૮ વાર અવધારસો છે. બીજું આપની તરફથી માણસ આવ્યું તેની પાસેથી ચીઠી વાંચી. સમાચાર જાણું. વળી મહેરબાની કરી ફરીને લખો. બીજું આપે આજ્ઞા કરી કે હું માથે ચઢાવું છું. આપને કાંઈ વધારે લખવું પડે તેમ નથી બીજુ કપડવણજની ચીઠીઓ જે જે આવે તે મહેરબાની કરી અત્રે એકલાવસે. બીજુ મારૂ નમ્રતાપુર્વક એટલુ કહેવું છે કે આપ મને ભણાવવાને વાસ્તે જલદી જોગ કરો. મુની ઉમેદવી જેની વતી થા મુની શીવવી જેની વતી વંદના ૧૦૦૮ વાર દીન પ્રત્યે અવધારો. આપ જે હુકુમ આતમાનંદીની તરફને કર્યો તે અંગીકાર કરૂ છુ , મારાથી વેયાવચ થશે તે કરીશ. ભણવામાં બીજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com