Book Title: Shrut Upasna Yane Sahitya Seva
Author(s): Ramanlal Jaychand Shah
Publisher: Ramanlal Jaychand Shah

View full book text
Previous | Next

Page 249
________________ વિશિષ્ટ પ્રસંગા ૬] સં. ૧૯૯૦માં અમદાવાદમાં ભગીરથ પ્રયાસે મુનિ સમ્મેલનની કરાવાએલી સફળતા, સંન્યાસ દીક્ષા પ્રતિબદ્મક ખિલ (વડેદરા) અંગે જહેમત, મહેસાણા ચાતુર્માસ (૪૪). Ο સ. ૧૯૯૧માં જામનગરમાં ભવ્ય ઉદ્યાપન. પાલીતણામાં ચાતુર્માસ (૪૫), ઉપધાન. સં. ૧૯૯૨માં પાલીતણામાં ઉપાધ્યાય માણેકચસાગરજી મહરાજ વિગેરે મુનિમહરાજોને આચાર્ય`પદ પ્રદાન, જામનગરમાં શ્રીલક્ષ્મીઆશ્રમ, શ્રીજૈનાનંદજ્ઞાનમંદિરની સ્થાપના, જામનગરમાં ચાતુર્માસ (૪૬), સંવત્સરી પર્વની શાસ્ત્રને પરપરાને આધારે સ`ધસહિત કરેલી આરાધના. સં. ૧૯૯૩માં જામનગરમાં શ્રીદેવખાગનું નિર્માણ, ભવ્ય ઉદ્યાપન, જામનગરમાં ચાતુર્માસ(૪૭), શ્રીઆયંબીલશાળા અને ભેાજનશાળાની સ્થાપના, સવત્સરી પર્વની શાસ્ત્રને પરંપરાને આરાધે સધસહિત કરેલી આરાધના. સં. ૧૯૯૪માં જામનગરથી શેઠ પેાપટલાલ ધારસીભાઇ અને ચુનીલાલ લક્ષ્મીચ'દે મહરાજના ઉપદેશથી સૌરાષ્ટ્રતી' ચાત્રાનો છરી પાલતા સૉંધ કાઢવે, શ્રીસિદ્ધગિરિરાજની જયતળાટીમાં શ્રીવ માનજૈનાગમમંદિરસંસ્થાની સ્થાપના, શ્રીવ માન‰નાગમમંદિરની શરૂઆત, શિલાત્કણ્ આગમેાના પ્રારંભ, પાલીતણામાં ચાતુર્માસ (૪૮), ઉપધાન. સ'. ૧૯૯૫માં અમદાવાદમાં શેઠ એહનલાલ છેટાલાલે ગુરૂમહરાજના ઉપદેશથી કરાવેલ ભવ્ય ઉદ્યાપન, અમદાવાદમાં ચાતુર્માસ (૪૯), શ્રીશ્રમણસ ધ પુસ્તકસ'ગ્રહ પાલીતણાની સ્થાપના, સ. ૧૯૯૬માં અમદાવાદમાં ગણી શ્રીક્ષમાસાગરજી મહરાજને પન્યાસપદ પ્રદાન પાલીતાણા ચાતુર્માસ (૫૦), ઉપધાન. સ’. ૧૯૯૭માં પાલીતણામાં પન્યાસ ક્ષમાસાગરજી મહરાજને ઉપાધ્યાય પદ અને મુનિ શ્રીચન્દ્રસાગરજી મહરાજને ગણી તથા પંન્યાસપદ પ્રદાન, શ્રીસિદ્ધચક્રગણધરમદિરના પ્રારંભ, પાલીતણામાં ચાતુર્માસ (૫૧), ઉપધાન. સં. ૧૯૯૮માં પાલીતણામાં ચાતુર્માસ (પર). સં. ૧૯૯૯માં પાલીતણામાં ઉપધાન. શ્રીસિદ્ધગિરિરાજની તળેટીમાં આગમમંદિરમાં હજારો જીન બિલ્ખાની મહાવિદ ૨ અંજનશલાકા, શ્રીવ માનજેનાગમમંદિર તથા શ્રીસિદ્ધચકગણધરમ ંદિરની મહા વિદ્ પના વ પ્રતિષ્ઠા, કપડવંજ શ્રી નવપદની આરાધના, શ્રીદેશવિરતિધર્માંરાષકસમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258