Book Title: Shrut Upasna Yane Sahitya Seva
Author(s): Ramanlal Jaychand Shah
Publisher: Ramanlal Jaychand Shah
View full book text
________________
[૭૧
વિશિષ્ટ પ્રસંગે વિગેરે, ચતુર્વિધ સંઘના પાસેથી નમસ્કાર મહામંત્રને સાંભળતાં અધપઘાસને સમાધિપૂર્વક સુરત શહેરમાં ઝવેરી મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીમડાવાલા ઉપાશ્રયમાં) ઓદારિક કાયાથી તેમના આત્માનું છુટા પડવું. અર્થાત સ્વર્ગગમન.
આગાદ્વારકશ્રીના ઉપદેશથી સ્થાપાયેલ સંસ્થાઓ સં. ૧૯૬૪ શેઠ દેવચંદ લાલભાઈ જેના પુસ્તકેદ્ધારક ફંડ, સુરત.
૧૯૭૦ થીઆગમેદય સમિતિ. ૧૯૭૫ શ્રીજનાનંદપુસ્તકાલય, સુરત. ૧૯૭૭ શેઠ કષભદેવ શરીમલની પેઢી, રતલામ. ૧૯૮૦ ઉપાશ્રય અને જ્ઞાનમંદિર, કલકત્તા.
, શ્રીહિન્દી સાહિત્યપ્રચારકફંડ, અજીમગંજ. ૧૯૮૧ જેનબેટિંગ, રતલામ. ૧૯૮૩ શ્રી જૈનામૃતસમિતિ, ઉદયપુર. ૧૯૮૪ શ્રીનવપદ-આધારકસમાજ. ૧૯૮૫ શ્રીવર્ધમાનતપઆયંબિલખાતુ, જામનગર, ૧૯૮૫ થીતાંબરમૂર્તિપૂજક જૈનબાર્ડિગ, જામનગર, ૧૯૮૭ શ્રી જૈનતત્ત્વબોધપાઠશાળા. સુરત.
, શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા કાયમી ફંડ, સુરત.
. શ્રીનગીનભાઈ મંછુભાઈ જૈનસાહિત્ય દ્ધારક ફંડ, સુરત. ૧૯૮૮ શ્રી સિદ્ધચકસાહિત્યપ્રચારકસમિતિ. ૧૯૯૨ શ્રીલક્ષ્મીઆશ્રમ તથા શ્રીજોનાનંદજ્ઞાનમંદિર જામનગર. ૧૯૯૩ શ્રીદેવબાગ, જામનગર. ૧૯૯૩ શ્રી આયંબિલખાતું અને જનજનશાલા, જામનગર, ૧૯૯૪ શીવર્ધમાન જૈન આગમ મંદિર, પાલીતાણા ૧૯૯૫ શ્રીશ્રમણસંઘપુસ્તકસંગ્રહ. પાલીતાણુ. ૧૯૯૮ શ્રી જૈન ધર્મપ્રભાવકસમાજ, અમદાવાદ. ૧૯૯૮ થીસિદ્ધચક્રગણુધરમંદિર, પાલીતાણા. ૨૦૦૦ શ્રી શાંતિનાથ જૈન પેઢી, ગોધરા. ૨૦૦૨ થીઆગમાદારકસંસ્થા, સુરત.
૨૦૦૩ શ્રી વર્ધમાન જૈનતામ્રપત્રાગમમંદિર, સુરત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258