________________
જીવનઝાંખી
[૫૭
આગમ દ્ધારક ગુરુમંદિરની પ્રતિષ્ઠા સુધીમાં આચાર્ય ઉપાધ્યાય, ૫. મુનિ ભગવંત મળી ૮૯ને પરિવાર વિધમાન હતું. ૨૫ મુનિ ભગવંતે વિગેરે કાળધર્મ પામ્યા હતા. એમ ૧૧૪ મુનિ ભગવં તેને પરિવાર આગમહારશ્રીને હતે. કમે ૨૦૦૦નું ચાતુર્માસ મુંબઈમાં કર્યું હતું.
સ્થિરતા ચરિત્ર નાયકને કાનની રસીને વ્યાધિ ગૃહસ્થપણુથી હતો અને તે આખર સુધી ઓછાવત્તા પ્રમાણમાં હતો. ગેસની તકલીફ તે પણ ઘણા વર્ષોથી ચાલી આવતી હતી. સંવત ૨૦૦૦નું ચાતુર્માસ મુંબાઈમાં કર્યા પછીથી સુરતના સંઘની વિનંતિથી સં. ૨૦૦૧માં સુરત પધાર્યા હતા.
આ સુરત ખરેખર એમના ગુણોથી રંગાયેલું હતું. સુરત મહરાજના ઉપદેશથી દાન-દયા-અને ભક્તિ સારી રીતે અંગીકાર કર્યા હતાં. તે રીતે આગમ દ્વારકશ્રીએ પણ સુરતમાં પ્રજાને ઠાલવ્યો હતો. આગમ દ્વારકશ્રીએ પુસ્તક પ્રકાશન માટે શેઠ દેવચંદ લાલભાઈજૈનપુસ્તકેદ્ધારક સંસ્થા, વળી શ્રીજોનાનંદપુસ્તકાલય, શ્રીતત્વબેધપાઠશાળા, શ્રીરત્નસાગરવિધાલય કાયમી ફંડ વિગેરે કરાવ્યાં હતાં. તેવા સુરત શહેરમાં ઝવેરી નગીનભાઈ મછુભાઈ સાહિત્યઉદ્ધારકડ (જેના તરફથી પ્રથમ શ્રીપંચપ્રતિકમણુસૂત્ર વિધિપૂર્વક હિંદિમાં રતલામમાં છપાવવામાં આવ્યું હતું.)
આવે સુરત શહેરમાં સં. ર૦૦૧માં ચાતુર્માસ માટે પધાર્યા અને ગોપીપુરા-નેમુભાઈ શેઠની વાડીમાં ચાતુર્માસ કર્યું. સં. ૨૦૦૨, ૩, ૪ અને સં. ૨૦૦૫નું ચાતુર્માસ સુરતમાં કર્યું.
સં. ૨૦૦૨ ના વૈશાખ સુદ ૧૧ ના શેઠ નેમાઈભની વાડીમાં શ્રીઆમેદ્ધારક સંસ્થાની સ્થાપના કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com