________________
૬૦]
આગામોદ્ધારક આરાધના માટે નવકાર સંવત ૨૦૦૬ના વૈશાખ સુદ પની રાત્રીએ હલ થતાં, જાણે પિતાને પિતાના અંત સમયનું જ્ઞાન થયું હોય તેમ પિતે જણાવતાં કે “મને પાનાભાઈ કે બીજા કોઈ ડોક્ટરની કે કોઈની જરૂર નથી. મારે મારે નવકાર મંત્ર જ બસ છે. સવારે ડોક્ટર વિગેરે આવ્યા. ઠાકરભાઈ વિગેરે આવ્યા અને પુછયું, “સાહેબ કંઈ કહેવું છે.” તે જણાવ્યું કે “ધર્મધ્યાન કરે” ત્યારથી તેઓશ્રીએ સમુદાયની, સંઘની કે પિતાનાં શરીરની પરવા રાખી ન હતી. એટલે બધાની મમતા મુકી દઈને પિતે એકજ નવકારની ધૂનવાલા આરાધનામાં જ મશગુલ હતા. કંઈ આપીએ તે, “મદડા ને શું આપ છો. ?” એ વિગેરે બોલતા. પછીથી બોલવાનું પણ બંધ કરી દીધું. ડેકટરી તપાસથી એ નક્કી હતું કે ગળામાં કોઈ પણ જાતનું દર્દ નથી, પિતાને બેલિવું નથી. તેથી જ બેલતા નથી. વૈશાખ સુદ ૫ પહેલાં જ્યારે શરીરને જરા આઘુપ છું કરીએ તે કહેતા “ભાઈ હવે તે સહન કરે તેવું નથી”. અને વૈ. સુદ ૫ થી તે શરીરને ગમે તેમ કરે તે પણ અક્ષરે બેલતા ન હતા. ટટાર બેસવાને એ જીંદગીને સ્વભાવ તે તેમની આરાધના માટે સદા ઉપયોગમાં આવતા હતા.
ધ્યાનસ્થ મુદ્રા કમે સંથારામાં બેસીને ટેકાને પણ છોડી દીધું (અમે ભલે પાછળ ટેકે રાખીએ પણ તેઓ ટેકાને ઉપયોગ કરતા ન હતા.) અને પદ્માસન સ્વીકારી ધ્યાનસ્થમુદ્રા સ્વીકારી લીધી. તે જ અવસ્થાએ બેઠા રહ્યા અને પોતાની સાવચેતી કાયમ રાખી હતી.
વૈશાખ સુદ ૫ ના હલ્લો થયો, ૧૦ને હલે થયો, પુર્ણિમાના દિવસે પણ હલો થયો. છતાં જેટલું આયુષ્ય ભંગવવાનું બાકી હતું તેટલું આયુષ્ય કોઈપણ હિસાબે ભગવ્યા સિવાય
છુટકો નહિ. એટલે હલાઓ છતાં પણ આયુષ્ય અખંડ રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com