________________
આગમાકારક આવ્યો છે. સુર્યપુર(સુરત)ને તેમણે વારસે આપ્યો છે અને સુરતે તેમણા બેલ ઝીલ્યા છે.
અભ્યર્થના મને મારી અનઆવડતથી પણ જેટલું સમજાયું છે, તેને અંશ અત્રે આપ્યો છે. મૃતઉપાસના, દશ્યપરિચય, વિશિષ્ટ પ્રસંગો અને ધાર્મિસંસ્થાઓ તે વડે કરીને આગદ્ધારકશ્રીની જીવનઝાંખીમાં અનેરો ઉમેરે થાય છે, પણ મેટાના ચરિત્રો લખવાં કે મેટાને પરિચય આપવા એ નાનાનું કામ નથી. છતાં અંતર વસે એક ગુરુભક્તિને રાગ તે તરફ મને દોરે છે. તેથી આ જીવનઝાંખી મેં લખી છે. આની અંદર જે કાંઈ ક્ષતિ આવી હોય તેને વિદ્રવજજનેને પ્રત્યે સંતવ્ય માટે અભ્યર્થના.
इतिशम् છે. વિરહી કથીર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com