________________
૬]
આગમાદ્વારક
તમારા વગર કેાના આસરે છે? ભાવિ આગળ કોઇનું ચાલતું નથી. ચહાય તેમ કરે, પણુ આપના વિરહ અગ્નિ (વિયેાગ) અમારા અંતરમાંથી ખુઝાયે! નથી અને ખુઝાશે નહિ. આપના વિયેાગ સદા શુલની માફ્ક શાલ્યા જ કરવાના.
તાર ટપાલ
આગમાદ્ધારકશ્રીના સ્વર્ગવાસના સમાચાર તાર-ટેલીફાનપેપર દ્વારા ગામે-ગામે પહાંચાડવામાં આવ્યા અને ગામે-ગામેથી તેમની સ્મશાન ચાત્રામાં ભાગ લેવા માટે અનેક ભાગ્યશાળીએ ટ્રેનદ્વારા દેશડી આવ્યા. ગુરુદેવશ્રીના સ્વર્ગવાસ એવા અનુકુળ વખતે થયા હતા કે ભાગ લેવા માટે ભાગ્યશાળીઓને રવીવાર ઢાવાથી આવવામાં વધારે અનુકુળતા આવી ને આવી શકયા. સુરતની માનવમેદની તેમના દર્શનને માટે સાંજના ૪ા થી ખપેારના અગ્નિ-સસ્કાર સુધી ટાળાખધ ઉભરાઈ હતી.
આગમેદ્ધારક સંસ્થાની માલીકીની જૂની અદાલતના નામથી ઓળખાતી જમીનપર તેએશ્રીના અગ્નિસ સ્કાર કરવા માટે કલેકટરે પરવાનગી આપી હતી. ઝવેરી મ‘ચ્છુભાઈ દીપચંદ્મની ધમ શાળામાંથી રવીવારે સવારે લા વાગે જરી મઢેલી ૧૨ સ્થભને શીખરવાળી પાલખીમાં તેમના દેહને સ્થાપન કરવામાં આળ્યે, અને સ્મશાન-યાત્રા નીકળી. સુરત શહેરના મુખ્ય લત્તાએામાં ફરી અપેારે ૧ વાગે સ્મશાનયાત્રા જૂની અદાલતમાં ઉતરી. ત્યાં સુખડની ચિંતા ઉપર પાલખી સ્થાપન કરી અગ્નિસ સ્કાર કરવામાં આવ્યા. આ રીતે નિર્ભાગી એવા આપણા હાથમાંથી તેમના દેહની પણ રાખ થઈ ગઈ.
ટીપ
સ્મશાનયાત્રા અને એચ્છવ નિમિતે એક ટીપ થઈ અને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat