________________
જીવનઝાંખી
[૬૨
સ્વર્ગવાસ સંવત ૨૦૦૬ના વૈશાખ વદ ૫ના શનીવારના દિવસે બપોર પડતાં તબીયતને બગાડે શરૂ થયો. ડોકટરે આવ્યા, નમસ્કાર મહામંત્ર સંભળાવવા શરૂ થયા. પિતાના અનન્ય પટ્ટધર આ. શ્રી માણેશ્વસાગરસૂરિજી મહારાજ ત્યાંજ બેઠેલા હતા. સાધુસાધ્વીએ–શ્રાવક-શ્રાવિકાઓને વગ પણ હાજર થઈ ગયું હતું. ડોક્ટરે પણ હાજર થઈ ગયા હતા. નમસ્કાર મહામંત્ર સંભળાવતા હતા. તબીયત અત્યંત બગડવા લાગી. પરંતુ તેઓશ્રીને આત્મા અરે કે એ કશુંય કર્યા વગર ધ્યાનસ્થ મુદ્રાએ બેઠા બેઠાજ સ્ટાન્ડર્ડ ટાઈમ ૪–૩૨ મીનીટે સમાધિપૂર્વક નશ્વર દેહમાંથી છુટો પડી ગયો. તે કાયામાંથી પ્રાણ પંખેરૂ ઉડી ગયું. એ રીતે એ કાયાની સાથે એ આત્માને વિયોગ થય. સ્વર્ગવાસ થયો.
વિગ ગુરૂદેવશ્રી તો અહિં પણ પિતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા હતા, પણ નિભંગી એવા આપણે તે તેમનાં વગર કલ્યાણને માર્ગ કેનાથી મેળવવાના ? ગુરૂદેવશ્રી તે આત્માનો ઉદ્ધાર કરી આગમ દ્ધારક થઈ ગયા, પણ તેમના આપેલા આગમને વાંચવામાં પણ નિભંગી એવા આપણે હવે કોને આશ્રય કરીશું ? ગુરુદેવ તમને તે દેવતાઈ સાહ્યબીની ખેટ નથી, પણ અમને તો આપની ખાટ પડી. શાસન રક્ષણ વગરનું થયું. આ કલિકાળમાં પાકતા કુતર્કોના આપ સિવાય કોની પાસેથી સમાધાન મેળવીશું! અરે તીર્થની રક્ષામાં કે શાસન પર આવતા પ્રત્યાઘાતોમાં આપની જે બાહશીથી શાસન ચાલતું હતું, તે શાસનનું અને હમારું હવે શું થશે ? ગૌતમસ્વામી મહારાજ વિલાપ કરતાં પણ કેવળજ્ઞાન પામી ગયા પણ બહુલકર્મી એવા અમે તો વિલાપમાં પણ જ્ઞાનના છાંટાને પણ પામશુ નહિ ! હે ગુરુદેવ ! આ કલિકાળમાં અમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com