________________
જીવનઝાંખી
[૫૯
વાંચતા દેખાય. રાત્રે બહારગામ સમાચાર આપ્યા ઢાય અને સવારના આવે તેા, જરાક તખીયત ઠીક થતાં છાપુ વાંચતા દેખાય, આવી રીતે આ દર્દ વધતું જતું હતું.
આરાધના
આત્માનું કલ્યાણુ કરવાને માટે સદાય એમણે! ઉદ્યમ હતા. સ થારાથી ઉઠવાની તાકાત ન રહેતાં અરાધનાને લક્ષમાં રાખીને આગમેદ્ધારકશ્રીએ ‘અરે કે એ' શબ્દને દેશવટા આપી દીધેલેા હતા. વ્યાધિ તા એટલેા બધા થતા હતા કે તેમના આત્મા જાણે કે ડૉક્ટર તેને સમજે. આથી જ સ. ૨૦૦૫ ના આસા સુદિ ૧૩થી પત્થરપાટી (સ્કેટ) ઉપર આરાધનાના વાકયા રચવાનું શરૂ કર્યું હતું. તેના બેર્ટા પણુ બનાવાયાં હતાં. કંઈક ઇન્ડીપેનથી લખવાની તાકાત આવતાં આરાધનામાનાં વાકયેા કાગળની પટીએ ઉપર વાકયેામાં, અર્ધા àાકમાં કે આખા àાકમાં રચતાં હતાં. ક્રમે ૨૦૦૬ ના પાષ સુદિ ૬ સુધી આરાધનામાની રચના કરી હતી. પેાષ સુદ્ધિ ૬ એટલે છેલ્લામાં છેલ્લું એમનું અક્ષર દન. તે પછીથી આગમે દ્ધારકશ્રી એક વાકય પણ લખી શકયા નથી.
સાવચેતી
અવારનવાર હુલ્લાએના પ્રસગમાં આરાધનાનું લક્ષ રાખતા હતા. આટલાજ માટે કોઇપણ પ્રસંગમાં મેારફીયાનુ(ઘેનર્જી)ઇન્જેકશન આપવાની સખ્ત મનાઈ હતી. કોઈ વખત મેારફીયાના ઇન્જકશન ખાખતમાં ખીજા ડાટાને ગરમ પણ થવાના પ્રસ`ગ આવતા. ડામીયેાપેથીક ડેંટર, એલેપેથીક ડાક્ટર, અને આર્યુવૈશ્વિક વૈધ એમ ત્રણેના સુમેળ ગુરુમહરાજની સેવામાં રહેતા હતા. ત્રણે સારી રીતે ગુરુમહારાજની સેવા કરતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com