________________
૪૨]
આગમખ્વારક મગનભાઈ ભાયચંદના સુપત્નિ રત્નકુક્ષી જમનામાતાની કુક્ષિએ મણીભાઈના લઘુ બંધુ આ ચરિત્રનાયકને જન્મ* સંવત ૧૯૩૧ ના દિવાસાના દિવસે (અષાડ વદિ ૦))ના થયો હતો. તેમણે લગ્ન માણેકબાઈની સાથે થયાં હતાં. જેમ તેમની (સેનાની) ઉત્તમતા ગણાય છે તેમ તેઓશ્રીનું નામ હેમચંદભાઈ રાખવામાં આવ્યું હતું.
સંસારમાં બાલ્યપણથી જ તે હિંમતવાલા, સત્યનીચાહનાવાલા, અને નિડર હતા. તે પિતાના નિર્ણય ઉપર નિર્ભર રહેતા હતા. ગમે તેવા પ્રસંગે જવાબ દેવામાં નિડર રહેતા હતા. માતપિતાને પાડેલા ધર્મના સંસ્કાર અને કુદરતિ પૂર્વભવની આરાધનાથી તેઓશ્રીના જીવનમાં ધર્મના સંસ્કાર સારા ઉતર્યા હતા.
અ. સી. માણેકબાઈએ ચરિત્રનાયકના દીક્ષા લીધા પછીથી સં. ૧૯૪૭માં પુત્ર રતનને જન્મ આપ્યો હતો. થોડા જ દિવસે બાદ તે મરણ પામ્યા હતા.
સંયમ
શાસન માટે નિડર જવાબ દેનારા, વાદ કરવામાં તત્પર રહેનારાં અને સ્થાનકવાસીઓને ધ્રુજાવનારા મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે આ ચરિત્ર નાયક હેમચંદભાઈએ ૧૯૪૬ માં દીક્ષા અંગીકાર કરી હતી. તે વખતે તેઓશ્રીનું નામ કનકસાગરજી રાખવામાં આવ્યું હતું. પરંતુ સસરાની દખલગીરીને લીધે તેમણે છુપા રાખવામાં આવ્યાં હતા. અને તેવા પ્રસંગ પર અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટમાં
આગમે દ્ધારકશ્રીની જન્મકુંડલી આ પુસ્તકમાં આગમેદ્ધારક તેત્ર પત્ર ૧ મે આપવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com