________________
૫૦]
આગમાદ્વારક
વાદિએના પરિવાર ગણાવવામાં આવે છે. એટલે વાદવિવાદ એ ઝઘડા નથી, એમ સિદ્ધ થાય છે. આપણા ચરિત્ર નાયકે ખરતાની સાથે ફ્રેન્ડખીલેા બહાર પાડવા પૂર્વક, લાલનશિવજીની સાથે, ત્રણ થેઈ વાલા સાથે, દેવદ્રવ્યવૃદ્ધિની ખાલી ઉઠાવનાર સાથે અને તિથિયેાપકની સાથે અનેક પ્રકારે વાદવિવાદેામાં તલ્લીનતા બતાવી હતી. એવી તેએશ્રીની નિડરપણે વાદ કરવાની તાકાત હતી.
શિલાના આગમા
આગમેાની વાચના આપવી, આગમેાને છપાવવા, એ જેમ આગમાદ્ધારકનું કૃત્ય હતુ. તેમ આ પણ તેએાશ્રીની ફરજ હતી. દિગબરે। આગમા નાશ થઇ ગયા કહે. ઢુંઢીયા અમુક આગમા નાશ થઇ ગયાં કહે અને કેટલાક પાઠા ફેરવી નાંખે. આથી જે આગમે! શિલામાં કારાવવામાં આવ્યા હૈાય તે એવું બધું કહેવાવાળાનુ મુખ જ બંધ થઈ જાય. વળી વર્તમાન કાળમાં, એમ્માટીગના જમાનામાં, કાગળ ઢાય તે નાશ થઈ જાય, પણ શિલામાં કારેલું ટાય તેા તુટી જાય તેાયે કાળાંતરે અશેકના શિલાલેખાની માફક જમીનમાંથી દટાયેલુ પણ નીકળે અને ભવિષ્યમાં જવાબ શ્વેતુ થાય. આથી આગમે! શિલામાં કારાવવાં એમ તેએશ્રીને મન નક્કી થયું. તે અંગે મન્દિર ખંધાવવું એમ તેઓશ્રીએ વિચાયુ. અને તે કાર્યના ઉદ્યમ કરીને આગમાને શીલામાં કારાવાયાં. આ અંગે શ્રુતઉપાસનાના પરિશિષ્ટ માં કારેલા આગમેાની નાંધ આપી છે. તામ્રપત્ર આગમ
શિલામાં કારાવેલા આગમેા એક જ સ્થળ ઉપર રાખી શકાય. તે દિવાયામાં ફીટ કરેલા અને મહાકાય ઢાવાથી તેને સ્થળાંતર કરવું બની શકે નહિ. આથી જે તામ્રપત્રમાં આગમેા કારવામાં આવે તા. કાઇ તેવા સ” જોગામાં સ્થળાંતર કરવું કાય તા થઇ શકે. આથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com