________________
જીવનઝાંખી
[૫ ૧૯૯૭ માં તે બનાવવાનું નક્કી થયું અને બનાવાયાં. તેવી જ રીતે સચિત્ર પ્રકલ્પસૂત્ર મૂળ પણ તામ્રપત્રમાં કરાવાયું છે (જે શ્રીક૫સુત્રને બારે મહિને સંવત્સરીના પર્વના દિવસે કલ્યાણના માટે સંભાળીએ છીએ.
આગમ મંદિરે આગમ દ્વારકથીએ પિતાનું જે નામ આગમેદ્ધારક એવું લોકોએ જે રૂઢ કર્યું છે તે નામને જાણે સાર્થક જ કરવું ન હોય તેમ શિલાના આગમોને કરાવીને સ્થાપન કરવાને માટે ઉપદેશ આપીને શ્રીસિદ્ધક્ષેત્રની જયતલાટીમાં શ્રી વર્ધમાનજેનામમંદિરની ૧૯૯૪ માં સ્થાપના કરાવી અને ૧૯૯૯ ના મહા વદ ૫ ના તેની પ્રતિષ્ઠા કરી.
તે આગમમંદિરની અંદર ૫ મેરૂ, ૪૦ સમવસરણ એમ ૪૫ છે. તેમાં એક મેટું મંદિર, ૪ દિશા મંદિર અને ૪૦ દેરીઓ મળીને ૪૫ છે. આગમને તે મંદિરની દિવાલો ઉપર શિલાઓમાં સ્થાપન કરવામાં આવ્યા છે. નંદીસૂત્રમાં જણાવેલો મેરૂનો અધિકાર અને જે બુકીપપ્રજ્ઞપ્તિમાં જણાવેલ મરનો અધિકાર લઈને અત્રે આગમમંદિરમાં મેરુ બનાવવામાં આવ્યો છે. સમવસરણમાં ચતુષ્કોણ લેવામાં આવ્યાં છે. મેરૂમાં અને સમવસરણમાં જે જે રંગે જોઈએ તે તે રંગના આરસ તેમાં લેવામાં આવ્યા છે.
આ આગમમંદિરની બાજુમાં પ્રસિદ્ધચક્રગણુધરમંદિર આવેલું છે. જેમાં મધ્ય ૯ પદનું મંડળ તમામ વેલાવાલું લેવામાં આવ્યું છે. અરિહંત પરમાત્મા ચતું મુખ છે અને સિદ્ધ વિગેરેની પ્રતિમાઓ તે તે પદમાં છે. પંચપરમેથીના ગુણેને જણાવનાર ચિતો તેમાં લેવામાં આવ્યાં છે. બાકીના ચાર પદેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com