________________
પર]
આગમાદ્વારક
અક્ષરા કાળા આરસથી પુરવામાં આપ્યા છે. દિવાàા ઉપર તત્ત્વાર્થ સૂત્ર, આચારગ વિગેરેની પાંચ નિયુક્તિ અને સિદ્ધપ્રાભૂત શિલામાં કારાવેલાં છુટા છુટા સ્થાપન કરવામાં આવ્યાં છે. વળી દિવાàા ઉ૫૨ ૨૪ તીર્થંકરાના પેાતાના ગણધરા સાથેના પટા સ્થાપન કરવામાં આવ્યા છે અને ૨૫મેા પટ સુધર્માસ્વામિથી દેવધિ ગણિ ક્ષમશ્રમણ સુધીના સ્થવીરેના સ્થાપન કરવામાં આવ્યે છે. તેમાં ભેાયરામાં પરેાણા દાખલ પ્રતિમાજીએ છે અને મેડા ઉપર ચમુખ પ્રતિમાજી મહારાજ પ્રતિષ્ઠિત છે. આગમમંદિરના મૂળ ૪ ભગવાન શાશ્વતા નામે છે. ૨૪ દેરીએ ૨૪ તીર્થંકર ચમુખ છે. અને બાકીની ૨૦ માં ૨૦ વિહરમાન ચતુ મુખ છે. આ બધું આગમેાદ્ધારકશ્રીની બુદ્ધિ અને ઉપદેશનું પરિણામ છે. એટલે આગમમદિરને જોનારા આગમાદ્ધારકશ્રીને જ યાદ કરે છે.
તામ્રપત્રાગમમંદિર
તામ્રપત્રાના આગમે માટે સવત્ ૨૦૦૨ ના વૈ. સુદ ૧૧ ના મીઆગમે દ્ધારક સંસ્થાની નિભાવ ફંડ સાથે ગુરૂમહારાજના ઉપદેશથી સુરતમાં સ્થાપના થઇ અને તામ્રપત્ર આગમા માટે સુરતમાં શ્રીવ માનજૈનતામ્રપત્રાગમ`દિર ખાંધવાનું નક્કી થયુ. જીની અદાલતના નામે આળખાતી ગેાપીપુરામાં આવેલી જગાની સામેની જગા તેને માટે સુશ્રાવિકા રતનબેને ભેટ આપી.
આ આગમમંદિરમાં ભુમિગૃહ, મધ્યભાગ અને ઉપલા માળ એમ ત્રણ ભાગ છે. મધ્યમાળ અને ભૂમિગૃહમાં થઈને તામ્રપત્રમાં આ જગા ત્રિવેણી સંગમવાલી છે. કારણ કે તે જગામાં સ. ૧૯૮૬માં ગુરુદેવશ્રીના ઉપદેશથી (નવપદ આરાધક સમાજ, દેશ િવતિષ - આરાધકસમાજ અને જૈનસાસાયટી) ત્રણનાં સમ્મેલના એકી સાથે ભરવામાં આવ્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com