________________
જીવનઝાંખી
[૫૩
મંદિરની
૪પસે આગમા સ્થાપન કરવામાં આવ્યા છે. આ અંદર ૧૨૦ પ્રતિમાજી મહારાજ છે. ભૂમિગૃહમાં શ્રીપાનાથ ભગવાન મુખ્ય છે, મધ્યમાળમાં શ્રીમહાવીર સ્વામી મુખ્ય છે, અને ઉપલામાળમાં શ્રીઆદીશ્વર ભગવાન મુખ્ય છે. ક્રમે ત્રણે સ્થાનામાં શ્રીપાનાથ ભગવાન શ્રીમહાવીર ભગવાન અને શ્રીઆદીશ્વર ભગવાનનાં જીવન દશ્યા આપવામાં આવ્યાં છે. ભુમિગૃહમાં પ્રભુજી સન્મુખ રૂમમાં છેદ્ર સૂત્ર વિગેરેના તામ્રપત્રા છે. આથી તે ઉત્કૃષ્કૃતમંદિર છે. તેમાં દિવાલ ઉપર આગમેાના ઉપલા ભાગમાં શ્રીઆગમપુરૂષને સ્થાપન કરવામાં આવ્યા છે. જેનું વર્ણન દૃશ્ય પરિચયમાં આવી ગયું છે. તેના મધ્યભાગે કૃમિયમ કરેલા સમવસરણ ઉપર શ્રીઆગમરત્નમંજૂષા સ્થાપન કરવામાં આવી છે. આગમરત્નમ જ્યૂષાના વિષય પ્રકરણ ૭ પૃ. ૧૧૫ માં આવેલેા છે.
તામ્રપત્રાગમમદિરની ખાજુમાં આગમાદ્ધારકશ્રીની સાહિત્યસેવાનું નાજુક મંદિર છે. તેની અંદર મધ્યભાગે આગમદ્ધારશ્રીની પ્રતિકૃતિ છે. બે બાજુ બે આગમ મ`ટ્ઠિરે છે. ખુણા ઉપર કખાટામાં આગમારકશ્રીના સૌંપાદિત ગ્રંથા, ગુજરાતી સાહિત્ય, અને આગમાદ્ધારકની કૃતિએ છે. (આ સાહિત્યસેવા મ ંદિરની રચનાના ફાળા આગમે દ્ધારક સંસ્થાના ટ્રસ્ટીએ વિગેરેના ફાળે થોડા ઘણા જઈ શકે તેવે છે.)
ભાષાનું જ્ઞાન
આગમાદ્ધારકશ્રી હિંદી-ગુજરાતી-અ માગધી અને સંસ્કૃત ભાષાનું સારૂં જ્ઞાન ધરાવતા હતા. તે તે ભાષાની અંદર ખાલવું ચા લખવુ યા કાવ્ય રચવું તે તેમણે મન સહેલ જ હતુ. આ વાત આ પુસ્તિકાની શ્રુતઉપાસના ઉપરથી જાણી શકાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com