________________
૪૮]
આગામે દ્ધારક
પ્રવચન ધાર્મિક યા કેઈ પણ વિષયનું પ્રવચન કરવું તે એમને મન સહેલ હતુ. તેથી ગમે તેવી કોઈ પણ સભામાં પ્રવચન કરી શકતા હતા, ભાષણ આપી શકતા હતા. સભાની અંદરથી ગમે તે પ્રશ્ન પુછે તે પણ તેને શાંતિથી ઉત્તર દેવાની તેઓશ્રીની રીતિ હતી અને એ ઉત્તરથી સમજવા આવેલાને સારી રીતે પદાર્થ સમજાતે હતો. એટલી વાત ચેકકસ છે કે જેવું તેમનું જ્ઞાન હતું, તેવું જ તેઓશ્રીનું પ્રવચન હતુ. અર્થાત પ્રવચન પંડિતાઈ ભર્યું હતુ. સંસ્કૃત, હિન્દિ કે ગુજરાતીમાં પ્રવચન કરી શકતા હતા.
પઠન-પાઠન અભ્યાસકે અભ્યાસ સારી રીતે કરી શકે તે માટે જાતે જ ભણાવવાને ઉધમ કરતા. ૧૯૮૭ સુધી તે સમુદાયમાં પંડિતનું નામ નિશાન પણ ન હતું. ભણવાવાલાને પુસ્તકો સહેલાઈથી મળી શકે આ માટે શ્રીજોનાનંદપુસ્તકાલય(સુરત)ની સ્થાપના કરી હતી અને બીજા પણ ઘણું ગામોમાં નાના નાના ભંડાર પણ ગાઠવ્યા હતા.
એવી રીતે પાલીતાણામાં શ્રીશ્રમણ સંઘપુસ્તક સંગ્રહની સ્થાપના કરવામાં આવી હતી. જેની અંદર સાધુઓના પુસ્તકો ગોઠવવાને માટે ૪૫ સટોની ગણત્રી મુકી હતી. અત્યારે ૨૨ સટ મુકાય તેટલાં કબાટ છે. તેમાં પણ ૧૫ થી ૧૭ સટો ગોઠવેલા છે. જુદી જુદી જગે ઉપર આજ મુદ્દાઓ પાઠશાળાઓ સ્થપાઈ છે.
તીર્થરક્ષા તીર્થરક્ષામાં સદા તૈયાર જ રહેતા હતા અને જીવનના ભેગે પણ રક્ષણ કરતા હતા. શ્રીસમેતશિખરજી, શ્રી અંતરીક્ષજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com