________________
[૩૭
જીવનદશ્યને પરિચય
દશ્ય ૪૦–સંવત ૨૦૦૬ ના વૈશાખ વદિ ૬ના દિવસે સવારે શ્રીઆગમ દ્વારકની સ્મશાન યાત્રા ગામમાં ફરીને અગ્નિ સંસકારના સ્થાન ઉપર આવતી દેખાય છે. તેમાં ૧૬ થંભવાલી, કરીથી મઢેલી, શિખરવાલી પાલખી દેખાય છે, કે જેમાં તેઓશ્રીના દેહને બેસાડેલ છે.
દશ્ય ૪ -દશ્ય નં. ૪૦માં જણાવેલી પાલખી અગ્નિસંસ્કારના સ્થાન ઉપર આવતી મનુષ્યોની મેદનીવાલી દેખાય છે.
અક્ષર આત્માક દેહ દશ્ય કર-આગમહારશ્રીના ગુરૂજીએ તેમને દીક્ષા આપ્યા પછી જે છુપા રાખેલા તે વખતે લખેલા પત્રને આ ભાગ છે.
દશ્ય ૪–આગમહારકશ્રીએ પ્રથમ દીક્ષા લીધેલી અને છૂપા રાખવા પડેલા અને અમદાવાદ લાવવા પડેલા તે વખતે જે એમના માતા-પિતાને જવાબ દેવા માટે ગુરૂજી ઉપર પત્ર લખેલો તે આ પત્ર છે.
૧ મુનિરાજ શ્રી દાલતસાગરજીએ સંવત ૨૦૧૩માં ઉદેપુર(મેવાડ)માં ચાતુર્માસ કરેલું તે દરમ્યાન બાજુની ધર્મશાળાની ઓરડીમાંથી તેમને ઘણું પત્રો મલી આવ્યા હતા. તે પૈકીના પચ્ચીસેક પત્રો મેં જોયાં છે. જેની નકલ પણ મે કરાવી છે. બીજા કેટલાક પત્રો તેમણે શાસનકંટકેદારક ગણિવર્ય શ્રીહંસસાગરજી મહારાજને આપ્યા છે. આ પત્રોમાં શ્રીઝવેરસાગરજી મહારાજના લખેલા, આગમેદ્દારશ્રીના પોતાના લખેલા, તેમના પિતાશ્રીના લખેલા અને તેઓશ્રીના ભાઈએ લખેલા પત્રો છે. આની મુળ કેપીએ તેમની પાસે છે. આ અંગે તેમનો પત્ર આગળ આપીશું.
૨ પ્રથમ દીક્ષા લીધા પછીથી તેમના સાસરીયા પક્ષે કેસ કર્યો હતો, અને તે કેસમાં કેટે તેમણે વાલીની પાસે રહેવું પડેલું અને ઘરમાં સાધુ વિષમાં રહેતા હતા. એવા જ કઈ સંજોગોમાં સહલાકારેએ વેષ મુકવાનું કહ્યું અને તેથી વષ મુકવો પડે. પછીથી થોડા જ મહિનામાં ૧૯૪૭ ના મહા સુદ ૫ના ફરીથી સંયમ અંગીકાર કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com