________________
જીવનદૃશ્યના પરિચય
દૃશ્ય ૨૫ઃસ. ૨૦૦૧ માં સુરતમાં ઉપાશ્રયમાં ત્રબકલાલ સંધવીને શાસ્ત્રના પાઠે સમજાવે છે.
[34
નેમુભાઈની વાડીના દેખાડવાપૂર્વક વસ્તુ
દૃશ્ય ૨૬:-શ્રીવ માનજેનાગમમદિરની પ્રતિષ્ઠા કરીને ધી જયંત મેટલ તરફથી ચીમનલાલ ડાહ્યાભાઇએ ચૈત્રી શાતિ એલીનું આરાધન કરાવવાનું આમંત્રણ મળતાં કંપડવંજ પધાર્યાં. ત્યારે સ ૧૯૯૯ ફાગણ વદમાં પ્રવેશ વખતે, મંગળ ગહુલી કરતી વખતે સમુદાય સાથે ઉભા રહેલા, તેમાંથી આ દશ્ય લેવાયું છે.
દૃશ્ય ૨૦ઃ-શ્રીવ માનજૈનતામપત્રાગમમંદિરની પ્રતિષ્ઠા થયા બાદ સંવત્ ૨૦૦૪ ના મહા સુદિ ૪ના પ્રભાતે આગમમાંદિરનું દ્વાર ઉદ્ઘાટન કરીને પાછા ફરતાં પેતાના અદ્વિતીય પટ્ટધર આ. શ્રીમાણેકય સાગરસુરિજી મહારાજ સાથેનું આ દૃશ્ય છે.
દૃશ્ય ૨૮ઃસ. ૨૦૦૩માં રાહેરમાં પૂ. આચાય શ્રીવિજયપ્રિતિ ચન્દ્રસુરિજીએ જ્ઞાનમ ંદિર બંધાવ્યું ત્યારે ત્યાં પધારેલા અને તે વખતે ત્યાં સાકળચંદ ખુશાલચંદ ઝવેરી અને મેાતીચંદ કસ્તુરચંદ ચાકસીની સાથે વાતચિત કરતું આ દશ્ય છે.
દૃશ્ય ર૯ઃ-સ. ૨૦૦૩ માં સુરત નેમચંદ મેળાપચંદ ઝવેરીની વાડીમાં કાક પદાર્થને જોતું આ દૃશ્ય છે.
દૃશ્ય ૩૦:–સ ંવત ૨૦૦૩ માં રાંદેર પધાર્યાં ત્યારે પ્રસન્ન મુદ્રાએ છી’કણીની ચપટી ભરતું આ દૃશ્ય છે.
દૃશ્ય ૩૧:સ. ૨૦૦૪માં નવલચંદ ખેમચંદ ઝવેરીની ધર્મશાળામાં શિયાળામાં કાંક જોતું આ દૃશ્ય છે.
ઉપાશ્રયમાં આનથી
દૃશ્ય ૩૨:-સંવત ૨૦૦૩ માં રાંદેરના કાંઇક જોઈ રહ્યા હાય તેવું આ દૃશ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com