________________
જીવનદશ્યના પરિચય
[૩૩
વરખ વિગેરે પુરીને કારીગરી કરવામાં આવી છે. તેની પછાળ આખા મદિરમાં ૪૦ હજાર રૂપીઆ ખર્ચાયા છે.
દૃશ્ય ૧૫:-શ્રીઆગમપુરુષ (પાલીતાણા, સિદ્ધક્ષેત્ર). સ. ૧૯૯૯માં શ્રીવ માનજૈનગમમદિર(સિદ્ધક્ષેત્ર)ની પ્રતિષ્ઠા વખતે પ×૩ ના ટીમે ઉપર શ્રીનંદીપુત્રચણી ના આધારે આ શ્રીઆગમપુરુષ આલેખવામાં આવ્યા હતા. આ કલ્પના આગમાદ્વારકશ્રીએ કરીને આ દૃશ્ય પેઇન્ટર પાસે ચિત્રાખ્યું હતું.
દૃશ્ય ૧૬:- સુવર્ણાક્ષરી શ્રીઆગમપુરુષ (સુરત) સંવત ૨૦૦૫માં શ્રીવ માનજૈનતામપત્રાગમમંદિરના ભોંયરામાં શ્રીઉત્કૃષ્ટ શ્રુતમંદિરમાં દિવાલ પર અર્ધવર્તુળ આકારે આ શ્રીઆગમપુરુષ બનાવવામાં આત્મ્ય છે. તેમાં સિમેન્ટના પાટીયાઓને ઉપયેગ કરવામાં આવ્યેા છે. આગમેાના નામે પાટિયું કારી કાચ બેસાડી તેની ઉપર સુવર્ણાક્ષરે લખવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે– અંગ, ઉપાંગ અને પયત્રના નામેા કાચની ઉપર-લખેલાં છે. જેથી પાછળ લાઈટ થતાં તે વાંચી શકાય છે. છે સૂત્રનુ મસ્તકની પુ રહેલું ચક્કર ફરી શકે છે. એ રીતે આની મનેાહરતા વધે છે.
દૃશ્ય ૧૯ઃ-મહાગાપ–સુરતના શ્રીઆગમમદિરના ભોંયરામાં અરિહંત પરમાત્માને આપેલી મહાગાપ વગેરે જે ઉપમા ચિતરાઇ છે, તે પૈકી મહાગાપ ઉપમાન આમાં તાદશ્યતા ચિતરા છે.
દૃશ્ય ૧૮:–મહામાહણ–તી કર પરમાત્માને આપેલી આ ઉપમા છે. જેમાં કાઈ પણ પ્રકારના આરંભમાં કાઈ પણ જીવની વિરાધના થાય તે માટે, “આરંભ ન કરે” એમ નિષેધ જે કરવામાં આવ્યા છે, તે જણાવતું આ ચિત્ર છે.
દૃશ્ય ૧૯ઃ-મહાનિર્યોંમક-અરિહંતપરમાત્માને આપેલી આ ઉપમા છે. સંસાર સમુદ્રમાંથી પાર ઉતારનારા અરિહંત–પરમાત્મા છે, તે જણાવનાર આ ચિત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com