________________
૩૨]
આગમ દ્વારકશ્રીના શ્રી આદીશ્વર ભગવાનના જીવન દશ્ય આપવામાં આવ્યા છે. કારણ કે શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર મહારાજા અને શ્રી આદીશ્વર ભગવાન ક્રમે મુળનાયકજી છે. એટલે તે દશે આપવામાં આવ્યો છે.
દૃશ્ય ૧૧:-શ્રી આગામે દ્ધારક ગુરુમંદિર (સુરત) સં. ૧૯૯૯ના વૈશાખ વદિ ૫ નિ બપોરે ૪ વાગે આગમોદ્ધારકશ્રી કાળધર્મ (વર્ગવાસ) પામ્યા. તેઓશ્રીને જે સ્થળમાં (જુની અદાલતમાં આગમ મંદિરની સામે) અગ્નિ સંસ્કાર કર્યો હતો, તે સ્થળ ઉપર આ ગુરુમંદિર બાંધવામાં આવેલું છે. તેમાં આગમોદ્ધારકશ્રીની પ્રતિમા, શેલાના નરેશનો અમારી પટક, માધુરી અને વલભી વાંચનાઓ, આગમોદ્ધારકશ્રીની વાચના, ધ્યાનસ્થ, આગદ્ધારકશ્રીના રચેલા ગ્રંથની નામાવલી અને સંકલનાની નામાવલી, આગમ દ્વારકશ્રીની દીક્ષાથી
સ્વર્ગવાસ સુધિની કાર્યકીર્તિ, પ્રતિષ્ઠા સુધિના મુનિ ભગવંતોની નામાવલી અને ગુરુ મંદિરમાં પૈસા આપનારની નામાવલી આપવામાં આવેલી છે. તેની પ્રતિષ્ઠા સં. ૨૦૦૭ ના મહા સુદ ને દિવસે થઈ છે. - દશ્ય ૧૨ -શ્રીજૈનાનંદ પુસ્તકાલય (સુરત). સુરતના-ગોપીપુરાના ઓસવાલ મહેલાના નાકા ઉપર આવેલ આગદ્ધારકના અક્ષર દેહાત્મક આ પુસ્તકાલય છે. એની અંદર હજાર હસ્ત લેખીત પ્રતે, હજારો છાપેલી પ્રતે, અને હજારો પડીઓ છે. આગમ દ્વારકનો અપૂર્વ અક્ષર દેહ આ સંગ્રહમાં છે. અમરચંદભાઇ અને જેચંદભાઈએ દેખરેખ રાખીને આ મકાન બંધાવ્યું છે.
દશ્ય ૧૩ સં. ૧૯૯૯ ના મહા વદિ ૫ના દિવસે શ્રીવર્ધમાનજૂનાગમમંદિર(સિદ્ધક્ષેત્ર)ના મૂળ નાયક તરીકે બિરાજમાન થયેલ શાશ્વતા શ્રાષભદેવજી ભગવાનની આ છબી છે.
દશ્ય ૧૪:-સુરત શ્રીવર્ધમાનજનતામપત્રાગમમંદિરના મૂળનાયક શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાની આ છબી છે. ભગવાનની પીઠે જે ડીઝાઈન દેખાય છે, તે ડીઝાઇનમાં સેનાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com