________________
૩૦]
આગમાદ્વારકશ્રીના
દૃશ્ય ૪ઃ-સુરતમાં તેમુભાઈની વાડીમાં તેવે જ વખતે બેઠેલાને છે. અને બન્ને સુરતમાં મધુભાઈ દીપચંદની ધર્માંશાળામાં છેલ્લે પેાતે ધ્યાનસ્થમુદ્રા સ્વીકારી તે વખતને છે. (આગમાદ્ધારકશ્રીના પરમ રાગી શેઠ મેાહનલાલ છેટાલાલ અમદાવાદવાળાએ ચીતરાવીને આ બન્ને ફેટાએ ભેગા બનાવ્યા છે.)
દૃશ્ય ૫ઃ–સ. ૨૦૦૪માં શ્રીવ માનજૈનતામપત્રાગમમદિર સુરતની પ્રતિષ્ઠા કરીને પાછા ફરતાં આશીર્વાદ દેતા આ ફોટા છે.
દૃશ્ય ૬ઃ–સ. ૧૯૯૨ માં શ્રીસિદ્ધક્ષેત્ર પાલીતાણામાં આચાય પદવીએ આપવાને આગ્રાહ કરતાં આપવાનું વિચાર્યું અને વૈશાખ સુદિ ૪ના દિવસે મંગળ મુક્તે ઊપાધ્યાય શ્રીમાણેક્સસાગરજી મ., ઉ. શ્રીકુમુદવિજયજી મહારાજ, ૫. ભક્તિવિજયજી ગણિ, પ. પદ્મવિજયજી ગણિને આચાય પદવી આપિ. તે પછીથી પન્નાલબાપુની ધ શાળાના ચોકમાં પાંચ આચાર્યાં અને જામનગર વાલા શેક પેાપટલાલ ધારશીભાઈ વિગેરે સદ્મહસ્થા આ દૃશ્યમાં દેખાય છે.
દૃશ્ય :-સ. ૧૯૯૯માં શ્રીવ માનજનાગમમ'દિરની અંજનશલાકા વખતે મહા વિદરના રાજ ૨૦૦૦ પ્રતિમાજી મહારાજ ની અંજનશલાકા કરી હતી, તે વખતે ગેાઠવેલા પ્રતિમાજી મહારાજને આ દેખાવ છે.
દૃશ્ય ૮:–શ્રીસિદ્ધક્ષેત્ર પાલીતાણાની જયતલાટીમાં (ગિરિરાજની શિતલ છાયામાં તલાટીમાં) આગમાદ્વારકશ્રીના ઉપદેશ અને સલાહ અનુસાર બંધાવાયેલ શ્રીવ માનજેનાગમમ`દિર છે. આને પ્રતિષ્ઠા સ. ૧૯૯૯ મહા વદ ૫ છે. જેની અંદર આગમાને શિલાઓમાં કાતરી સ્થાપન કરવામાં આવ્યા છે. ૪૦ સમવસરણુ, ૫ મેરૂ, ૪૦ દેવકુલિકાઓ, ૪ લઘુપ્રાસાદ અને ૧ બૃહત્પ્રાસાદ એમ ૪૫ માં થને ૧૮૦ પ્રતિમાજી મહારાજ છે. એની બાજુમાં શ્રસિદ્ધચક્રગણધરમદિર આવેલું છે, જેમાં સિદ્ધચક્રનું માંડલું ૨૪ તીર્થંકરો અને તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com