________________
[૮૯
મૃતઉપાસના
પ્રકરણ ૧ કાગળ વાપરવાની કરકસર એ પણ એક શ્રતની ઉપાસના હતી. નાનામાં નાને કાગળ પણ ઉપયોગમાં લેવો તે તેમને મુદ્દો હતે. એવું અનુમાન કતિઓ જતાં થાય છે, જેને એક નમુને પ્રાકૃત વ્યાકરણને પદ્યમાં રચવાને ઉદ્યમ બતાવનાર અત્રે આવ્યા છે. (તે એટલું જ રચાયું છે.)
છેલલુ-છેલામાં છેલ્લી કૃતિ” એટલે આરાધનામાર્ગ. છેલ્લી ટીકા એટલે પંચસૂત્ર ઉપરની તર્કવતાર અને વાતિક “છેલ્લી પ્રસ્તાવના” એટલે લઘુસિદપ્રભા અને લઘુતમનામhષની પ્રસ્તાવના. જેના હસ્તાક્ષરે આ પુસ્તિકામાં આપવામાં આવ્યા છે. છેલ્લું સંપાદન ' એટલે લઘુસિદ્ધપ્રભા અને લઘુતમનામકે, “છેલ્લુ ગ્રંથ સૂચન અપ્રાપ્ય મળી આવેલા અપરતટ સહિતના શ્રીઉપદેશ રત્નાકરના અંગનું એકલીટીનું સુચન. જેના હસ્તાક્ષર લેક આ પુસ્તિકામાં આપવામાં આવે છે અને છેલ્લે વ્યાખ્યાન એટલે સાધ્વી શ્રીગણેદયાશ્રીની વડી દીક્ષામાં સુરતમાં આપેલું વ્યાખ્યાન.
‘?
?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com