________________
પ્રકરણ ૧૧ શ્રીઆગોદ્ધારકની શાન પર
આજથી લગભગ બે વીસી પહેલાં સાધુ સાધ્વીઓને વાચવા વિચરવા જોઈતાં પુસ્તકે સહેલાઈથી મળી શકે તે માટે યોજના કરવાનો વિચાર આગમોદ્ધારકશ્રીને પુરાયમાન થયો. એ ઉપરથી એમને સં. ૧૯૭૫માં સુરતમાં શ્રીજૈનાનંદપુસ્તકાલયની સ્થાપના કરી. ત્યારબાદ એઓશ્રી પાસે જે જે નગર કે ગામ તરફથી પુસ્તકના ભંડારોની માગણી, કરાઈ તે તે સ્થળમાં શ્રીજોનાનંદપુસ્તકાલય દ્વારા ભંડારે મોકલવાને પ્રબંધ કરાય. તેનાં નામે નીચે પ્રમાણે છે. +1 અજીમગંજ (બંગાલ) ૫ ઉદયપુર (મેવાડ) ૨ અમદાવાદ (નાગજી
૬ ખંભાત ભુદરની પાળ) ૭ ગોધરા ૩ અમદાવાદ (શાહપુર) ૮ ચાણસ્મા ૪ ઉજજન (માલવા)
૯ છાણી + આ નેંધ મારા સંપાદિત શ્રીઆગોદ્ધાર સંગ્રહ ભા. ૧૪ના આધારે
આપવામાં આવી છે. * આ ભંડાર ૨૦૦૪ની ત્યાંની હેનારતમાં નાશ પામ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com