________________
સુતઉપાસના
પ્રકરણ ૧
[૮૭
પ્રકરણ પહેલાને ઉપસંહાર ઉપર જણાવેલી આગમે દ્ધારકની ૨૨૧ કૃતિઓને અતિઅલ્પ સાર મેં મારી અલ્પબુદ્ધિ અને અનાવડતના આધારે લખે છે. આથી ભુલ થવાને સંભવ તે છે જ. વિદ્વદ સજ્જને પ્રત્યે પ્રાર્થના છે કે આ મારી ભુલ આપ સુધારશે.
ગોવણ–આ કૃતિઓની ગોઠવણ “અકારાદિ ક્રમે મેં તયાર કરીને અત્રે આપી છે. આ સિવાયની પણ તન્હાઈટી૫ણુ જેવી બીજી કૃતિઓ પણ મેળવી છે. જેની નોંધ વિગેરે પૂર્તિમાં આપીશું. વળી તે વખતે બીજી પણ જે મળશે તે પણ આપીશું. તેમ હજુ પણ આશા છે કે બીજી કૃતિઓ છે. કારણ કે ચેડાં છુટા છુટાં પાનાં વિગેરે છે. તેમાંથી ધીરે ધીરે પરિશ્રમ કરશું અને કૃતિઓ જરૂર મેળવીશું.
| મુળ વિગેરે-આ કૃતિઓની મૂળભૂત કેપીઓ (આગમેદ્વારકના હસ્તાક્ષરની) શ્રીજૈનાનંદપુસ્તકાલય(સુરત) માં સુરક્ષિત રખાઈ છે. એની ઉપરથી દરેકની પત્રકારે એક એક નકલ, આગામે દ્ધારકના અક્ષરે બેસાડવામાં નિપુણ મારા સહસંપાદક સ્વ. મુનિ શ્રીક્ષેમકરસાગરજીએ શ્રીવર્ધમાન જૈનતામ્રપત્રાગમમંદિર(સુરત)ના કંપાઉન્ડમાં, દક્ષિણ દિશામાં એક મનહર હેલ છે કે જે “આગમ દ્વારકની સાહિત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com