________________
૧૧૭
સચિત્ર કલ્પસૂત્ર–ઉપરની પદ્ધતિએ દે. લા. પુ. પ્રતાકારે સચિત્ર જે શ્રીકલ્પસૂત્ર (બારસ) છપાવ્યા છે, તે જ તામ્રપત્રમાં સચિત્ર (રેખાચિત્ર) શ્રીકલ્પસૂત્ર ઉપડતા અક્ષરેએ તૈયાર કરાવામાં આવ્યું છે. અત્યારે તે શ્રી જૈનાનંદપુસ્તકાલય(સુરત)માં ત્રણ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
શીલેકણગમોની સાઈઝ સામાન્યથી “૬૪૪” છે જ્યારે તામ્રપત્રાની સાઈઝ ૩૬૪૧૫” ની છે. શત્કીર્ણ આગમની અપેક્ષાએ તામપત્રાગમના અક્ષરે નાના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com