________________
૭િ૫
મૃતઉપાસના
પ્રકરણ ૧ સજ્જન પુરુષ કેવું હોય, તેના છોત્તેર ગુણે આમાં જણાવ્યા છે.
(૧૭) સંધાચાર સ, પ. ૫, ગ્રં. ૯૫, ૨.સં. ૧૯૮૩.
સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા, રૂપ જે સંઘ, તેને આચાર આ પ્રકરણમાં વર્ણવાયે છે.
(૧૯૮) સંહનનાનિ સં., લેખ, ચં. ૭૭, ૨.સં. ૨૦૦૩.
સંઘયણે છ છે, છતાં પ્રથમ સંઘયણમાં મુક્તિ કેમ? તે ચર્ચા કરી, કયું કયું સંઘયણ કયારે કયારે વિકેદ પામ્યું અને વર્તમાનમાં કયું સંઘયણ છે, તે વાત આ પ્રકરણમાં જણાવાઈ છે.
(૧૯) સામાયિકેર્યાસ્થાનનિય સં, લેખ. ગ્રં. ૩૧૨, ૨.સં. ૨૦૦૩.
ખરતર સામાયિક ઉચ્ચાર્યા પછી ઈરિયાવહી કરવાનું જે કહે છે તે પ્રતિપાદન શાસ્ત્ર સંમત નથી. પરંતુ સામાયિક લેતાં પહેલાં ઈરિયાવહી કરવી જોઈએ, તે વાત આ પ્રકરણમાં શાસ્ત્રના પાઠથી ને વિધિથી સાબીત કરાઈ છે.
(ર૦૦) સાંવત્સરિકનિર્ણય સં, ૫૬, . ૯૬, ૨. સં૧૯૮૩.
સંવત્સરીના મત ભેદના અંગે પાંચમની ક્ષયવૃદ્ધિએ સંવત્સરી ક્યારે કરવી? તે વાત આ ગ્રંથમાં પદ્યરુપે પ્રતિપાદન કરાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com