________________
શ્રુતઉપાસના પ્રકરણ ૧
[ડ૯ વિગેરે વ્યાપિ જે તિથિઓ માને છે, તેવું જૈન દર્શન માનતું નથી. પણ જેનદર્શન સૂર્યોદયથી આરંભીને તિથિને ગણે છે. કારણ કે જેને તિથિમાં તપ વિગેરે કરવાનું હોય છે અને તેથીજ ૨૪ કલાક તેને લેવાના છે, માટે સૂર્યોદયથી આરંભીને તિથી લેવી તેમ જણાવ્યું છે.
(૨૧૧) સૌશિકા સં, ૫. ૧૬, ગં. ૧૭, ૨.સં. ૨૦૦૫.
જીવ સુખનો જ અભિલાષી છે, આથી તે સુખના હેતુઓને જ ખેળે છે. સુખ મેળવવાનું સાધન ધર્મ જ છે. પણ અજ્ઞાની એ જીવ સુખ મેળવવાના માટે દુઃખ મેળવવાનાં સાધને એકઠાં કરે છે. ખરેખર જગતનું સુખ તે તે પદગલિક સુખ છે. સાચુ અને અવ્યાબાધ સુખ તો મોક્ષનું જ છે. તે આ ગ્રંથનો વિષય છે.
(ર૧૨) સ્તવનાદિગુજરાદિ પદ્યસાહિત્ય સં. પ્રા, હિ. ઝ, પદ્ય, સંખ્યા ૧૪૫, ૨.સં. ૧૯૮૩.
સંસ્કૃત ચિત્યવંદન ૩૩, સ્તવન ૫૧=૦૪, પ્રાકૃતસ્તવન ૧=૧, હિન્તિસ્તવન ૫, સક્ઝાય ૧, પદ ૧૭ અને ગુજરાતિ–સ્તવન ૪૦, સન્ક્રય ૯, પદ ૪, અને અનુવાદ ૧=૫૪ એમ (૮૪+૧+૭૫૪) ૧૪૬ની ચેત્યવંદન વિગેરેની સંખ્યા છે. આ ગુથણી પણ મનહર છે.
(ર૧૩) સ્ત્રીપૂજનિર્ણય સં, ૫. લેખ, ગં. ૫૯, ૨.સં. ૨૦૦૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com