________________
મુતઉપાસના
પ્રકરણ ૧
[૯૭
આવ્યું છે. એ રીતે સાંગોપાંગ આ વ્યાકરણ ૩૫૦૦ શ્લોક પ્રમાણ રચાયું છે.
(ર૦૫) સિદ્ધપ્રાભૂતવ્યાખ્યા (અપૂર્ણ) સ, વ્યાખ્યા, ચં. ૮૦, ૨.સં. ૧૯૮૩.
સિદ્ધપ્રાભૂત જેમાં સિદ્ધોને અધિકાર વર્ણવાયે છે, તેની વ્યાખ્યા કરવાને માટે આ ગ્રંથનો આરંભ થયે છે. પરંતુ ગ્રંથ એંશી શ્લોક જેટલો રચાયા પછીથી અધુરે રહ્યો છે.
(ર૦૬) સિદ્ધપáિશિકા સં, ૫. ૩૬, ગં. પ૩, ૨. સં. ૨૦૦૩.
જીવને જ્ઞાન ગુણ છે. એ ગુણ ન હોય તે જીવ ચેતન મટી અચેતન-અજીવ થાય. પણ તેતે બનતું નથી, તેથી જ્ઞાન ગુણવાળે જીવ આરાધના કરતે મોક્ષ મેળવી શકે અને જીનેશ્વર ભગવંત સિવાય તે બીજે નથી. એવા ભાવથી વર્ણન કરતાં જીનેશ્વર ભગવાનની સ્તવના કરી છે. ભગવાન મેક્ષમાં જાય છે ત્યાં જ્ઞાનમય થયેલા છે. અરિહંત ભગવાનને ભજનાર પ્રાણુઓ મેક્ષમાં જાય છે, સિદ્ધ થાય છે. આથી તેમને અમે ભજીયે છીએ, એમ આ પ્રકરણમાં જણાવાયું છે.
(૨૭) સિયવાઓ (અપૂર્ણ) પ્રા, ૫. ક૭, ગં. ૪૭, સં. ૧૯૮૩. પ્રાકૃત ભાષાથી સ્યાદવાદનું સાધુને ઉદ્દેશીને ઘટાવવું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com