________________
s૬]
પ્રકરણ ૧ આગાદ્વારકની (૨૧) સિદ્ધગિરિમહિમા સં, ૫. ૮, ગ્રં. ૮. ૨.સં. ૧૯૮૪.
સિદ્ધિગિરિ રાજને મહિમા આમાં આઠ પોથી વર્ણવાયે છે.
(૨૦૨) સિદ્ધગિરિરાજાષ્ટક સં, ૫. ૮, ગ્રં. ૮, ૨.સં. ૧૯૮૩.
સંસાર સમુદ્રથી તારનાર આ ગિરિરાજ છે. આ ગિરિને મહિમા અચિંત્ય છે. એવા ગિરિરાજને તમે નમ: સ્કાર કરે. એવી રીતે ગિરિરાજના મહિમાને જણાવનાર આ અષ્ટક છે.
(૨૩) સિદ્ધગિરિસ્તવ સં., પ. ૨૫. ઝં. ૨૫, ૨.સં. ૧૯૮૪.
દુર્ભ અને અભવ્યો સિદ્ધગિરિરાજને જોતા નથી' એ વાત જે છે તે વાતનું સમર્થન કરવા પૂર્વક, આમાં સિદ્ધિગિરિરાજને મહિમા ગવાયે છે.
(૨૦) સિદ્ધપ્રભાવ્યાકરણ સં., વ્યાકરણ, ગં. ૩૫૦૦, ૨.સં. ૧૯૮૩.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજે સિદ્ધહેમવ્યાકરણ જે રચ્યું છે, તેનાં સૂત્રો લઈને પ્રક્રિયાક્રમવડે કરીને આ વ્યાકરણ રચાયું છે. એમાં ન્યાયને, મતાન્તરને પણ સ્થાન અપાયું છે. ઉણાદિ તથા ધાતુઓ પણ સંપૂર્ણ અપાયા છે અને થોડું કાવ્યાનું પણ આપવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com