________________
૮૨]
આગમાદ્ધારકની
પ્રકરણ ૧
(૨૧૯) સ્યાદ્વાદદ્વાત્રિંશિકા
સ., ૫, ૩૩, ગ્ર’. ૩૬, ૨.સ'. ૧૯૯૩. નયા જે પરસ્પર મત્સરવાળા છે, તે જો ‘ સ્યા ' પદ વડે કરીને મિશ્રતાને ભજે તા તે તીર્થંકર પરમાત્માના મામાં છે એમ જણાવીને સ્યાદ્વાદશબ્દની વ્યાખ્યામાં બંધા નચાના વિચાર કરવામાં આવ્યે છે. એવી રીતે આમાં સ્યાદવાદ ઘટાવવામાં આવ્યો છે.
(૨૨૦) હરિભદ્રસૂરિસમયદીપિકા
સ'., પ્ર, ૧૦ ગ્રં. ૧૦, ૨.સ. ૨૦૦૫.
હરિદ્રસૂરિ મહારાજને સમય નિર્ણય કરવાવાળાએ કઇ વાતા લક્ષમાં લઈને તેમના સત્તા સમય નિ ય કરવા જોઇએ, તે વાત ટુકામાં આ ગ્રંથમાં જણાવવામાં આવી છે.
(૨૨૧) હિંસાહિંસકત્વે યાને અહિંસાવિચાર
સ., લેખ, ગૃ. ૧૧૭, ૨.સ. ૨૦૦૩.
કાણુ હિંસક છે? અને કેણુ અહંસક છે ? તેની શકા ઉપાડી પ્રમત્તયેાગ હિંસાનું કારણ જણાવી, સાધુ અહિંસક છે એમ જુદાં જુદાં શાસ્ત્રોના પાઠે। આપીને સાબીત કરાયુ છે.
ભાષા—આ ૨૨૧ કૃતિઓમા ભાષાની અપેક્ષાએ ૪ પ્રાકૃત. ૧ હિ. ગુ. સ` પા. ને ૨૧૬ સંસ્કૃત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com