________________
૭૨]
પ્રકરણ ૧
આગમ દ્વારકની “તમને મજાવં માવીને ”એવું જે દેવતાઓએ નામ આપ્યું છે, તે અંગે તે નામની શું સાર્થકતા છે; અને એ નામ શાથી દેવતાઓને આપવું પડ્યું છે, તે વાત આ ગ્રંથમાં પ્રતિપાદન કરાઈ છે.
(૧૮૫) શ્રાવકષકૃત્યવર્ણન સં., પ. ૨૦, ગં. ૪૨, ૨.સં. ૧૯૮૪.
શ્રાવકે જે છ કર્તવ્યો કરવાનાં છે તે કયાં કયાં ? તે વાત આ પ્રકરણમાં વર્ણવાઈ છે.
(૧૮૬) શ્રતશીલચતુર્ભગી સં, પ. ૧૩૫, ગં. ૧૮૫, ૨.સં. ૧૯૮૮.
શ્રીભગવતી સૂત્રની અંદર “દેશઆરાધક અને દેશવિરાધક”, “સર્વ આરાધક અને “સર્વવિરાધક એ જે વાત જણાવી છે, તેને અનુસરીને શ્રુતશીલ ચતુર્ભગીનું ઉત્થાન કરાયું છે અને તે મૃતશીલ ચતુર્ભગીનું આમાં વર્ણન કરાયું છે.
(૧૮૭) ષોડશકલેક (બે છેડશક સુધી) સં., પ. ૫૯૮૩=૧૪૨ ગ્રં. ૧૫૦, ૨.સં. ૧૯૮૪.
પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે પડશક પ્રકરણ જે રચ્યું, તેના આદિના બે છેડશક ઉપર પદ્ય રૂપે વ્યાખ્યાના રૂપમાં આ પ્રકરણમાં રચના કરવામાં આવી છે.
(૧૮૮) સચૂલધર્માષ્ટક યાને ચારિત્રધર્માષ્ટક સં, પ. ૮, ગ્રં. ૮, ૨.સં. ૨૦૦૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com