SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રતઉપાસના પ્રકરણ ૧ [૭૩ મેક્ષને આપનાર એ સંપૂર્ણ ધર્મ જે કઈમાં હોય તે તે પ્રાણીદયા વિગેરે વાળે અરિહંત પરમાત્માને જ ધર્મ છે. તે ધર્મ ચારિત્ર ધર્મ જ છે, તેમ આ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે. (૧૮૯) સત્સગવર્ણન સં., પ. ૪૨, ચં, ૪૫, ૨.સં. ૧૯૬૮. સારા આચારવાળાની સાથે સંગ કરવાથી શા શા ફાયદા થાય અને કુસંગતથી શું શું નુકશાન થાય, તે સવિસ્તર આ પ્રકરણમાં જણાવાયું છે. પરંતુ મુખ્ય ઉદ્દેશ તે સત્સંગનેજ છે. (૧૦) સદ્ધર્માષ્ટક સં, ૫. ૮, ગ્રં. ૮, ૨.સં. ૨૦૦૬ “અતિચારવાળાં વ્રત કલ્યાણને માટે નથી ” એમ જે વાત છે તે લાંગતા અતિચાર છોડાવવાને માટે છે, નહિ કે ઘતે નહિ આદરવા માટે છે. તે વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરાઈ છે. (૧૯૧) સમવસરણયંત્રક સં, યંત્ર, ગ્ર. ૭, ૨.સં. ૨૦૦૫. ૨૪ તીર્થંકર પરમાત્માના આદ્ય ગણધર અને આદ્ય પ્રવર્તનીનાં નામ આપવા પૂર્વક ગણ વિગેરે ૧૧ દ્વારા આ યંત્રમાં આપવામાં આવેલાં છે. (૧૨) સમીનાપાશ્વનાથસ્તવ સં, ૫. ૮, ગ્રં ૧૬, ૨ સં. ૧૯૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy