________________
શ્રુતઉપાસના
પ્રકરણ ૧
[૧
લાંછિત એવા આગમા ગણધર ભગવતએ રચ્યાં, તેમ જણાવીને આગમના મહિમા જણાવી, જીનેશ્વર ભગવાનનુ શાસન છે ત્યાં સુધી આગમ સાંભળવાં જ જાઇએ અને તેની ઉપાસના કરવી જોઇએ. એમ આ પ્રકરણ પ્રતિપાદન કરે છે.
(૨૧) આગમસમિતિસ્થાપનાસ્તવ
સ., ૫. ૧૧, ગૃ. ૨૬, ૨.સ. ૧૯૭૧. શ્રીવીર ભગવાનના મુખથી નીકળેલી વાણીને ગણધર ભગવંતાએ સૂત્રમાં રચી અને તેને સ્થવિરેાએ દુષ્કાળમાં પણ સાચવી રાખી. તે વાણી-આગમા પ્રાચીન પ્રતાની અંદર સચવાયેલા હતા, પણ પ્રત મેળવવી, તેને વાંચવી અને શુદ્ધ કરવી. આ બધી મુશ્કેલીમાં તેને ખાધ અંધ થતા જાય. આથી (ધ્યાનસ્થસ્વત આગમાદ્ધારક શ્રીઆનદસાગરસૂરીશ્વરજીએ) પ્રતો રૂપે છપાવવી અને ગચ્છ વિગેરેના ભેદ વગર વાચના આપવી. તે જણાવનાર આ પ્રકરણ છે.
(રર) આગમસુગમાસ્તવ
સ., ૫. ૧૧, '. ૨૩, ૨.સ. ૧૯૭૧,
જીનેશ્વર ભગવાનના મુખથી નીકળેલી વાણીને ગણધાએ સૂત્રમાં રચી. તે સૂત્રેા અનંત અમય છે. દશ પૂર્વધર સુધીના સ્થવિરેશ આગમે રચી શકે છે. તેવી રીતે આગમા ઉપર નિયુક્ત, ભાષ્ય, ચણી અને ટીકાઓની રચના પણ કરાઈ છે. તેમજ ટીકાકાર પણ જુદા જુદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com