________________
૨૦]
પ્રકરણ ૧ આગમ દ્વારકની નંદીસૂત્રની અંદર “gીસો વાર કં” એમ જે વાત આવે છે, અને દ્વાદશાંગી એમ જે કહેવાય છે. વળી અંગ જેને હોય તે અંગી કહેવાય, આથી દ્વાદશાંગીને પુરુષના બાર અંગની અંદર સ્થાપન કરાય, તે તે પુરુષ ગણાય. તે વાતનું આ પ્રકરણમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ રીતે આગમપુરુષ-પ્રવચન પુરુષ–સૂતપુરુષપરમપુરુષ–દ્વાદશાંગની સિદ્ધિ કરાઈ છે.
(૧૮) આગમમંદિરચતુર્વિશતિકા સં, પ. ૨૬, ગ્રં. ૪૭, ૨.સં. ૨૦૦૫.
સુરત અને પાલીતાણ જે બે આગમમંદિરે થયાં છે, તેમાં પાલીતાણાના આગમમંદિરમાં એટલે શત્રુંજયગિરિરાજની તળેટીમાં આવેલા આગમમંદિરને આમાં અધિકાર છે. ત્યાંના તમામ પદાર્થો સચોટ રીતે આમાં હેતુપૂર્વક જણાવ્યા છે.
(૧૯) આગમહિમા સં., ૫. ૨૪૫, ગ્રં. ૫૧૬, ૨.સં. ૨૦૦૩.
તીર્થકર ભગવાનનાં આગમો કેવાં છે, તેને આમાં ચિતાર આપવામાં આવ્યું છે. એમ શ્રુતજ્ઞાનની લોકપકારીતા કઈ રીતે છે, તે વાત આમાં સિદ્ધ કરાઈ છે.
(૨૦) આગમ મહિમાસ્તવ સં., ૫. ૧૧, ગ્રં. ૨૩, ૨.સં. ૧૯૭૧. ભવ્ય પ્રાણીઓના હિતને માટે સ્યાદવાદ પદથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com