________________
૬૨]
પ્રકરણ ૧ આગમેદ્વારકની પૂર્વકની જ ફળ વાળી છે. પરંતુ માર્ગની અંદર પ્રવેશ કરવાને માટે જેમ ધકને આપેલું ચારિત્ર ફળવાળું થયું, તેવી રીતે દાન વગેરે ધર્મની સિદ્ધિ માટે થાય છે.
ત્યાં જે કોઈ કારણ છે તે “યથાભદ્રકપણું છે. તેથી જે “યથાભદ્રકને ધર્મ પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે, તે વાતને આની અંદર પ્રતિપાદન કરી યથાભદ્રકને ધર્મ પ્રાપ્તિ થાય છે એમ સાબીત કરાયું છે.
(૧૫) રાત્રિભેજનપરિહાર સં, ૫. ૯, ૨. ૯, ૨.સં. ૧૯૮૪.
રાત્રિભોજન ત્યાગ કરનારે કઈ રીતે રાત્રિભોજન ત્યાગ કરવું જોઈએ, તે સમજાવીને રાત્રિભેજન દુર્ગતિનું કારણ છે એમ આમાં જણાવવામાં આવ્યું છે.
(૧૫૩) રાત્રે ચૈત્યગમન સં., પ. લેખ, ગં. ૬૬, ૨.સં. ૨૦૦૩.
રાત્રિના સમયે ચિત્યમાં જવાય કે નહિ, તે વાત આમાં પ્રતિપાદન કરવામાં આવી છે. શાસ્ત્રના પૂરાવાઓથી તે વાત સિદ્ધ થાય છે કે રાત્રિએ પણ જીનેશ્વર ભગવાનના મંદિરે જઈ શકાય. ખરતરે એમ નથી માનતા તે શાસ્ત્રસંમત નથી.
(૧૫૪) લઘુતમનામકેષ સં., પ. ૧૮૯, ગં૧૯૦, ૨.સં. ૨૦૦૫.
શબ્દને બોધ કરવાને માટે જેમ ઘનંજયનામમાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com