________________
૬]
પ્રકરણ ૧
આગમાદ્વારકની
પાંચ વ્યવહારા છે, તે પાંચેનું આ પ્રકરણની અંદર પ્રતિ
પાદન કરાયું છે.
(૧૭૩) વ્યવહારસિદ્િયત્રિંશિકા
સ., ૫. ૩૭, ગ્રં. ૩૯, ૨.સ. ૧૯૮૩,
વ્યવહાર જરૂરી છે કે નહીં ? તેમજ દ્રવ્યથી સયમ વગેરે જે લેવું એટલે વેષ અંગીકાર કરવા, એ જે વ્યવહાર છે તે વ્યવહારની આમાં સિદ્ધિ કરવામાં આવી છે.
(૧૭૪) વ્યવહારાવ્યવહારરાશિ યાને વ્યવહારરાશિ
સ., લેખ, ગ્રં. ૯૩, ૨. સ. ૨૦૦૩.
બધા જીવાની અનંતકાયિકની કાયસ્થિતિ જો અંગીકાર કરાય તેા બધાયનું ઉત્કૃષ્ટુ અંતર વનસ્પતિકાય આવે. પરંતુ અવ્યવહારરાશિજ જો અનાદિની માનવામાં આવે તા વ્યવહારરાશિ તે આદિની થઇ જાય. તેથી સૂક્ષ્મ સિવાયના જીવેા આદિવાળા થાય એટલે એકેન્દ્રિય સિવાયના જીવ ન હતા એવું ધ્વનિત થાય. પરતું એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી જે પાંચ ઇન્દ્રિયના જાતિભેદ છે તે અનાદિના માનવાને માટે વ્યવહારરાશિ પણ અનાદિની છે એમ માનવું પડે. એમ જો ન માનવામાં આવે તે કોઈ કાળ એ ઇન્દ્રિય આદિ જીવ વગરના હતા તેમ માનવું પડે. તે વાત આ ગ્રંથની અંદર પ્રશ્નોત્તરરૂપે શાસ્રના પૂરાવાઓથી વિચારવામાં આવી છે.
(૧૭૫) શમસ્વરૂપપંચાશિયા યાને શમનિર્ણય સ., ૫. ૫૦, ગ્રં. ૫૧, ૨.સ. ૧૯૮૪•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com