________________
મુતઉપાસના
પ્રકરણ ૧
આ ગ્રંથની અંદર સમ્યક્ત્વને જણાવનારા સમ, સંવેગ, નિર્વેદ, અતિજ્ય અને અનુકંપા એ જે લક્ષણે જણાવ્યાં છે, તેમાં શમ એટલે શું અને શમની જરૂરીયાત શી ? તે આ ગ્રંથમાં સાબીત કરવામાં આવ્યું છે.
(૧૭૬) શરણચતુક . સં, ૫. ૧૨, ગ્ર. ૧૨, ૨.સં. ૧૯૮૪
અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી ભગવંતને જણાવેલ ધર્મ. રૂપ જે શરણચતુષ્ક (ચારશરણ) તેનુ આમાં વર્ણન કરાયું છે. '
(૧૭૭) શાસ્ત્રવાર્તા પરિશિષ્ટ સ, સૂત્ર, ગ્રં. ૮૦, ૨.સં. ૨૦૦૫
શાસ્ત્રવર્તી નામને જે ગ્રંથ છે અને તે ગ્રંથમાં જે વાત જણાવેલી છે. તે વસ્તુમાં ઉમેરે કરતે આ ગ્રંથ છે. આથી એને પરિશિષ્ટ કહેવાય છે. જો કે સૂત્ર રૂપે આ ગ્રંથ છે છતાં કઈ કઈ પદ્ય પણ છે. એવી રીતે પંચાવન નંબરે એમાં આપેલા છે.
(૧૭૮) શિક્ષાક્રમ સં, પ. ૭૫, ગં. ૭૫, ૨. સં. ૧૯૮૩.
શિક્ષા એ જરૂરી છે. આથી શિક્ષા જેણે ગ્રહણ નથી કરી અને જેણે ગ્રહણ કરી છે, તેમાં રાત્રિ અને દિવસ જેટલું અંતર બતાવ્યું છે. સંયમ અંગીકાર કર્યો પછીથી નવ દીક્ષિતને મુનિચર્યામાં તૈયાર થવામાટે સ્થવિરેને સાંપાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com