________________
શ્રતઉપાસના
પ્રકરણ ૧
અરિહંત પરમાત્મામાં વીતરાગતા છે કે નહીં? તેને આમાં વિરોધ આપીને સમાધાન કરવામાં આવ્યું છે.
(૧૬) વીરદેશના સં, ૫. લેખ, ગં. ૬૦, ૨.સં. ૨૦૦૫.
શ્રીઔપપાતિકસૂત્રની અંદર જે લોક વિગેરે સિત્તેર વાત જણાવી છે, તે વાતે લઈને આ પ્રકરણમાં શ્રમણ ભગવાન મહાવીરની દેશના જણાવાઈ છે.
(૧૭૦) વીરવિવાહવિચાર સં., ૫. લેખ, ચં. ૨૩, ૨.સં. ૧૯૮૪.
દિગંબરે શ્રમણ ભગવાન મહાવીર નથી પરણ્યા એમ માને છે, પરંતુ ભગવાન મહાવીર સ્વામી પરણ્યા હતા તે વાત શાસ્ત્રના પાઠે આપીને સાબિત કરાઈ છે.
(૧૭૧) વેસમાહ૫ પ્રા. ૫. ૪૧, ગં. ૪૧, ૨.સં. ૧૯૮૪.
જગતની અંદર બાલ મધ્યમ અને પંડિત ત્રણ પ્રકારના જી હેય છે અને તે જ સાધુપણાના વેષને એટલે સાધુપણાના ચિહ્નને જુવે છે. આથી વેષની જરૂર છે. તેમજ કેવળજ્ઞાન થયું હોય તે પણ વેષ આવશ્યક છે. આ રીતે વેષને મહિમા આમાં વર્ણવાયો છે.
(૧૭ર) વ્યવહારપંચક સં, ૫. ૧૯, ગં. ૨૦, ૨.સં. ૧૯૮૪. આગમ, શ્રત, આણા, ધારણા અને જીત, એ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com