SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રતઉપાસના પ્રકરણ ૧ અરિહંત પરમાત્મામાં વીતરાગતા છે કે નહીં? તેને આમાં વિરોધ આપીને સમાધાન કરવામાં આવ્યું છે. (૧૬) વીરદેશના સં, ૫. લેખ, ગં. ૬૦, ૨.સં. ૨૦૦૫. શ્રીઔપપાતિકસૂત્રની અંદર જે લોક વિગેરે સિત્તેર વાત જણાવી છે, તે વાતે લઈને આ પ્રકરણમાં શ્રમણ ભગવાન મહાવીરની દેશના જણાવાઈ છે. (૧૭૦) વીરવિવાહવિચાર સં., ૫. લેખ, ચં. ૨૩, ૨.સં. ૧૯૮૪. દિગંબરે શ્રમણ ભગવાન મહાવીર નથી પરણ્યા એમ માને છે, પરંતુ ભગવાન મહાવીર સ્વામી પરણ્યા હતા તે વાત શાસ્ત્રના પાઠે આપીને સાબિત કરાઈ છે. (૧૭૧) વેસમાહ૫ પ્રા. ૫. ૪૧, ગં. ૪૧, ૨.સં. ૧૯૮૪. જગતની અંદર બાલ મધ્યમ અને પંડિત ત્રણ પ્રકારના જી હેય છે અને તે જ સાધુપણાના વેષને એટલે સાધુપણાના ચિહ્નને જુવે છે. આથી વેષની જરૂર છે. તેમજ કેવળજ્ઞાન થયું હોય તે પણ વેષ આવશ્યક છે. આ રીતે વેષને મહિમા આમાં વર્ણવાયો છે. (૧૭ર) વ્યવહારપંચક સં, ૫. ૧૯, ગં. ૨૦, ૨.સં. ૧૯૮૪. આગમ, શ્રત, આણા, ધારણા અને જીત, એ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy