________________
૬]
પ્રકરણ ૧
આગમાદ્ધારકની
વિંશવિંશિકાની પહેલી જે પ્રસ્તાવનાવિશિકા છે, તેની ઉપર આ દીપિકા છે. વિવિંશિકાને અભ્યાસ કરવા ઘણા જ કઠણ છે. તેથી આ ઘણી જ ઉપયેગી છે. આનાં અંતમાં દીપિકાકારે (આગમેદ્ધારકશ્રીએ) પેાતાના ઇતિહાસ કેટલાક પદ્યોમાં જણાવ્યે છે. તેની અંદર પણ પેાતાના ગુરૂજીનું નામ વિગેરે પણ આપ્યાં છે.
(૧૬૬) વિંશવિંશિકા દીપિકા ભા. ૨ સ’, દીપિકા, ગ્રે, ૪૨૦૦, ૨.સ'. ૧૯૬૧. પ્રથમ વિશિકાની જે રીતે દીપિકા કરી છે, તે રીતે આ ખીજી વિશિકાના પહેલા ાક ઉપર ઘણા જ વિસ્તારથી દીપિકા કરી છે. આમાં લેાકનું સ્વરૂપ ઘણું સુંદર રીતે વર્ણવાયું છે.
(૧૬૭) વિંશવિંશિકા દીપિકા ભાગ ૩ (દ્વિતીયર્વિશિકા પદ્ય ૨ થી ૭)
સ., દીપિકા, ગ્રં. ૨૫૦૦, ૨.સ. ૧૯૬૧શ્રીજી વિશિકાના બીજા પદ્યથી આ ત્રીજો ભાગ શરૂ થાય છે. તેની ટ્ઠી પેકા કરતાં કરતાં સાતમા પદ્ય સુધી એ દીપિકા ચાલી છે. પછીથી અપૂર્ણ રહી છે, પણ જેટલી રચાઇ છે તેટલી તેા અત્યંત મનાહર અને અતિ ઉપયેગી છે.
(૧૬૮) વીતરાગવિરોધસમાધાન
સ, ૫. ૧૮, ગ્રે. ૨૨, ૨. સ. ૨૦૦૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com