________________
પ્રકરણ ૧ આગમ દ્વારકની (૧૫૮) લોકાચાર સં, પ. પર, ગ્રં. ૫૧, ૨.સં. ૧૯૬૮.
જુગુપ્સનીય પિંડને જે સાધુઓને નિષેધ કર્યો છે, તે લોકાચારને આશ્રીને કર્યો છે. કાલિકાચા ચોથની સંવત્સરી કરી, તે રાજાને અને લોકોને અનુવતીને કરી. હરીભદ્રસૂરીએ સાધુપણાને વેષ અંગીકાર કર્યો, તે લોકાચારને આશ્રીને. એવી રીતે લોકાપવાદ ત્યાગ કરે જોઈએ, તેમ આ પ્રકરણમાં જણાવાયું છે. લોકમાં જે પ્રસિદ્ધ આચાર તે લોકાચાર કહેવાય.
(૧૫૯) લોકારતકાત્રિકા સં, ૫. ૩૩, ગ્રં. ૩૩, ૨.સં. ૨૦૦૬.
જિનેશ્વર ભગવાનના શાસનની અંદર જે જણાવ્યું છે, તેવું અન્ય કેઈપણ દર્શનમાં જણાવ્યું નથી. આથી લોકોત્તર શાસન જો કોઈ હોય તે તે તીર્થંકર પરમાત્માનું જ શાસન છે. તેમ આમાં સાબીત કરાયું છે.
(૧૬૦) લેપકપાટિશિક્ષા સં, ૫. ૧૯, . ૧૯, ૨.સં. ૨૦૦૫.
મૂર્તિને અ૫લાપ કરનારા જગતમાં છે તેથી મૂર્તિની જરૂર છે કે નહિ તે વાત સાબીત કરીને, મૂર્તિને અ૫લાપ કરનારાઓને શીખામણ આપી છે કે “સૂત્ર અને અર્થને મનથી બરોબર વિચારીને માર્ગે આવી જાવ.”
(૧૬૧) વર્તમાનતીર્થસ્તવ સં., ૫. ૯, ચં. ૧૮, ૨.સં. ૧૯૮૧..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com