________________
શ્રુતઉપાસના
પ્રકરણ ૧
[3
નામના નાના પદ્યમય કેાષ છે, તેમ આ પણ નાના સરખા પદ્યમય શબ્દકોષ છે. તે અને લગુસિદ્પ્રભાવ્યાકરણ અન્ને ભેગાં છપાયેલાં છે. તેમ જ છુટા શબ્દોના અર્થરૂપે પ્રાકૃતલઘુમતીષ બનાવ્યે છે.
(૧૫૫) લઘુસિદ્ધભાવ્યાકરણ
સ., વ્યાકરણ, ગ્રે, ૫૦૦, ૨.સ. ૧૯૬૪.
હેમચંદ્રાચાર્ય મહારાજે સિદ્ધહેમવ્યાકરણનાં જે સૂત્રેા રચ્યાં છે તે સૂત્રોમાંથી બહુ થેાડાં સૂત્રો લઇને બે માર્ગોપદેશિકાના જેટલેા અભ્યાસ થાય, તેના માટે આ નાનામાં નાનું વ્યાકરણ રચાયું છે. (૧૫૬) લુંપકકૌટિલ્ય
સં., લેખ, ગ્ર'. ૨૭, ૨.સ', ૨૦૦૩.
દ્રવ્યસ્તવ ને ભાવસ્તવ એ બન્ને જરૂરી છે. તે વા આ પ્રકરણમાં સાબીત કરી દ્રવ્ય સ્તવ લેાપનારાની કુટીલતા આમાં સાબીત કરાઈ છે.
(૧૫૭) લાવાર્તાસમુચ્ચય
સ, ૫. ૧૩, ગ્રં. ૧૨, ૨.સ. ૨૦૦૫.
રાજા, વણિક વગેરે રાજ્ય વગેરેની, કુટુંબ પિરવાર વિગેરેની વાર્તા વાળા હાય છે; પણ મેાક્ષની વાર્તાવાળા હાતા નથી. તેથી શાશ્વત વસ્તુ રાગ દ્વેષમાં રગદોળાવાને લીધે જાણી શકતા નથી. આથી લેાકની વાર્તા સર્વ સુખને નાશ કરનારી છે. એ વિષય આ પ્રકરણના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com