________________
સુતઉપાસના પ્રકરણ ૧
[૬૧ સંપૂર્ણ કર્મના ક્ષયથી મોક્ષ થાય છે, એ જે વાત છે, તે વાતને આ પ્રકરણમાં સિદ્ધ કરી બતાવી છે.
(૧૪૯) મૌનષત્રિશિકા સં., ૫. ૩૭, ચં. ૩૭, ૨.સં. ૧૯૮૩.
મૌન એટલે મુનિપણું. મુનિપણું એ અંતરાયનું ફળ છે એમ બેલનારાને હેતુ યુક્તિ પૂર્વક આમાં જણાવાયું છે કે એ ગોપભેગને અંતરાય નથી પણ પ્રત્યાખ્યાન છે. એમ મુનિપણું શું છે વાત આ ગ્રંથમાં જણાવાઈ છે.
(૧૫) યજ્ઞ હિંસાવિચાર સં', ૫. ૧૬, ગ્રં. ૧૬, ૨.સં. ૧૯૮૩.
કર્મથી બેકડાપણું વિગેરે મળે છે અને તે કર્મ પિતાનું કરેલું છે. કર્મથી જન્મે છે અને જન્મથી કર્મ છે, એ બીજાંકુરન્યાયે સિદ્ધ થયેલી જ વાત છે. છતાં યજ્ઞની અંદર હેમવાવડે કરીને અમે સ્વર્ગ અપાવીએ છીએ એ જ માન્યતા છે તે વેદની હિંસાને જણાવનારી છે. ગીતા અને મનુસ્મૃતિ પવિત્ર માન્યાં છતાં, તેમાં માંસનું વિધાન કર્યું એટલે હિંસા આવી જ ગઈ. આવીરીતે યજ્ઞમાં બેકડા વિગેરે હેમવાના હોય છે તેથી યજ્ઞમાં હિંસા છે જ, એમ સાબીત થાય છે.
(૧૫૧) યથાભદ્રકધમસિદ્ધિ સં., ૫. ૨૬, ગં. ૨૮, ૨.સં. ૧૯૮૩. દેવ પૂજા વિગેરે શ્રાવકોની જે ક્રિયા છે, તે સમ્યકત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com