________________
નામના પામ સન ના ભામાં પણ આ
શ્રતઉપાસના
પ્રકરણ ૧ જે ત્રણ મંગળ કરાય છે, તેની વાતની આમાં ચર્ચા કરવામાં આવી છે.
(૧૪૩) મંગળવિચાર સં., ૫. ૯, ગ્રં. ૯, ૨.સં. ૧૯૮૩.
અરિહંત પરમાત્માને કરેલ નમસ્કાર મંગળ કરનાર છે અને અન્યદેવને કરેલો નમસ્કાર એ મંગળ-કલ્યાણ કરનાર નથી. આથી શાસ્ત્રની આદિમાં મંગળ કરાય છે કે જેથી શાસ્ત્રમાં વિઘ ન આવે અને શાસ્ત્રને પાર પમાય એટલે કે વિઘની શાંતિ માટે મંગળ કહેલું છે.
(૧૪૪) મંગલાદિવિચાર સં, ૫. ૫૩, ઘં. ૬૦, ૨.સં. ૧૯૮૩.
મંગળ એ વિધને નાશ કરનાર છે, એમ જે કહેવાય છે તે મંગળપણાની બુદ્ધિ વડે કરીને ઉત્પન્ન થએલો જે પ્રશસ્ત ભાવ છે, તે વિઘને નાશ કરે છે. એમ આ પ્રકરણમાં જણાવ્યું છે.
(૧૪૫) માસક૫સિદ્ધિ સં, ૬. ૨૮, ગ્રં. ૨૯, ૨.સં. ૧૯૮૪.
સાધુઓને જે દશ પ્રકારને કલ્પ કહ્યો છે. તે કરાતે ત્રીજા ઔષધની માફક ગુણ કરનાર છે. તેમ જણાવી જે અલક વગેરે દશ પ્રકારના કલ્પ જણાવ્યા છે, તેની અંદરને જે માસક૯૫ તેની વ્યવસ્થા આમાં જણાવાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com