________________
૫૮]
પ્રકરણ ૧ આગમખ્વારકની (૧૩૮) બુદિગુણસમુચ્ચાઓ પ્રા., પ. ૧૬૧, ગ્રં. ૧૮૦, ૨.સં. ૧૯૮૪.
બુદ્ધિને ગુણ શું છે, તે વાત આ પ્રકરણમાં વિચારાઈ છે. પ્રાકૃત ભાષામાં આ રમ્ય પ્રકરણ છે.
(૧૩૯) મયમસિદ્ધપ્રભાવ્યાકરણ સં., વ્યાકરણ, ગ્રં. ૧૦૦૦, ૨.સં. ૧૯૬૪.
સિદ્ધપ્રભા અને લઘુસિદ્ધપ્રભાના વચગાળાનું પ્રક્રિયા કમવાળું લગભગ હજાર ક પ્રમાણુનું આ વ્યાકરણ છે.
(૧૪૦) મહાનિશીથલઘુઅવસૂરિ (અપૂર્ણ) સં., અવચૂરિ, ગ્રં. ૩૦૦, ૨.સં. ૧૯૮૩.
શ્રીમહાનિશીથસૂત્ર ઉપર અવસૂરિ કરવાનો પ્રારંભ કરાવે છે. તેના પહેલા અધ્યાયના ૧૯૭માં પદ્ય સુધી આવીને આ અવસૂરિ અધૂરી રહી છે.
(૧૪૧) મહાવ્રતવિચાર સં., પ. ૭૦, ગ્રં. ૭૦, ૨.સં. ૧૯૬૮.
મહાવતેને આમાં વિચાર કરવામાં આવ્યું છે. એકના ભંગની અંદર સર્વે મહાવ્રતેને ભંગ થાય, તે વગેરે ચર્ચા આ પ્રકરણમાં કરી મહાવ્રતની સિદ્ધિ કરી છે.
(૧૪) મંગળપ્રકરણ સં., ૫. ૩૭, J. ૩૧, ૨.સં. ૧૯૬૮
વિઘને નાશ કરવા માટે આદિ, અંત અને મધ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com