________________
પ૬].
પ્રકરણ ૧ આગમ દ્વારકની આની અંદર જુદાં જુદાં પડ્યો છે, તેમાં એક પંદર પદ્ય સલંગ છે. પાંચ પદ્ય અને પરચુરણ પદ્ય પણ છે. વળી આવાં છુટા છુટાં પડ્યો હજુ પણ ઘણાએ પરચુરણ કાગળ પર પડેલાં છે.
(૧૩ર) પ્રજ્ઞસપદદ્વાáિશિકા સં., પ. ૩૨, ગ્રં. ૩૪, ૨.સં. ૨૦૦૫.
સૂત્રોની અંદર “પન્નત્ત” એવે પ્રવેગ આવે છે. આથી “પન્નત્ત” એ શબ્દના અર્થની આ પ્રકરણમાં ચર્ચા કરવામાં આવેલી છે.
(૧૩૩) પ્રતિદિવસપ્રતિનિયતાથવિચારણાદિ ' યાને પૌષધવિમ સ, લેખ, ગં. ૩૧૫, ૨.સં. ૨૦૦૩.
ખરતો પર્વના દિવસ સિવાય પૌષધ કરે નહિ એમ પંચાશકના આધારે પ્રતિપાદન કરે છે. તેથી પંચાશકની ટીકમાં આવતા “પ્રતિદિવસ” અને “પ્રતિનિયતદિવસ” એને અર્થ શું થાય? તે અહીયાં વિચારાયું છે. પર્વના દિવસે અવશ્ય કર્તવ્યતા જે હતી, તેના બદલે પર્વના દિવસોએ જ કરે એવું જે ખરતરનું વિધાન છે, તે નિમૂળ છે, તેમ આ પ્રકરણમાં સાબીત કરાયું છે.
(૧૩૪) પ્રતિમાપૂજા દ્વત્રિશિકા સં., પ. ૩૩, ગ્રં, ૩૪, ૨.સં. ૧૯૮૪. જિનેશ્વર ભગવાનની પૂજાની આ પ્રકરણમાં સિદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com