________________
શ્રતઉપાસના
પ્રકરણ ૧
[૫૫
રૂપે ભાગ પડાવ્યા છે, અને ચાર અહ્િનકાઓ છે. એક એક અહિનકામાં બબે અધ્યયને છે. અને એક એક અધ્યયનમાં જુદાં જુદાં સૂત્રો છે. તેનાં સૂત્રો ક્રમે આ પ્રમાણે છે-પ૭, ૬૯, ૬૦, ૯૯, ૧૧, ૧૮૮, ૪૦૪ અને ૨૧ એમ કુલ ૧૧૦૯ છે. ધર્મ અર્થ, મોક્ષ અને કામ એ ચાર પુરુષાર્થને પકડીને આગળ વધાયું છે. ધર્મબિંદુમાં જેવી સૂત્રો છે તેવી રીતે આ ગ્રંથ સ્વરૂપે રચાયો છે.
(૧૯) પિસીનાપાશ્વનાથસ્તવ સં, ૫. ૮, ગ્રં. ૮, ૨.સં. ૧૯૮૪.
પિસીના ગમામાં આવેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનની આંમાં સ્તુતિ કરાઈ છે. (૧૩૦) પૌષધક્તવ્યતાનિય યાને
પૌષધપરામર્શ સ, લેખ, ગં. ૭૦, ૨.સં. ૧૯૮૪.
પૌષધ એ આખો દિવસ આચરવાને છે, પણ સામાયિક વગેરેની જેમ દિવસમાં ફરી ફરીથી ઉચ્ચરવાને નથી. તેથી આ દિવસ પૌષધને માટે છે. પણ તે અર્થ નહિ સમજનારા પર્વમાં જ પૌષધને કર્તવ્યતા માને છે, એ ખરતરોની જે માન્યતા છે તે બેટી છે. એમ જણાવી પૌષધનું ગમે તે દિવસ કર્તવ્યપણું આ ગ્રંથમાં સાબીત કરાયું છે.
(૧૩૧) પ્રકીર્ણકપઘાવલી સં., પ. ૨૭, ચં. ૩૯, ૨.સં. ૧૯૮૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com