________________
૫૪]
પ્રકરણ ૧ આગમ દ્વારકની એ પ્રકારે જણાવ્યું છે. એટલે આ ટીપણ નથી પણ વાતિક છે. ટીકા તરીકેની છેલ્લામાં છેલી રચના આગમેદારકની જે કઈ હેય તો તે આ વાર્તિક જ છે.
(૧૬) પંચસૂત્રી સં, પ. ૨૦૨, . ૨૦૨, ૨. સં. ૧૯૮૩.
આની અંદર આત્માએ મેક્ષ મેળવવા માટે કઈ રીતે ઊદ્યમ કરે જોઈએ, તે વિસ્તારપૂર્વક વર્ણવાયું છે. આથી એમાં પાંચ વાતે વર્ણવાઈ છે. ૧–પાપને છેડવું, ૨-ગુણેને ધારણ કરવા, ૩- સાધુપણું અંગીકાર કરવું, ૪તેનું પાલન કરવું, અને તેના ફળ રૂપ મેક્ષને મેળવવું. એ પાંચ વસ્તુઓ આમાં વર્ણવી હોવાથી આનું નામ પંચસૂત્રી છે. આથી પંચસૂત્રના જે આરાધના કરવા માટે ઉપયોગી એવા આ ગ્રંથ છે.
( ૧૭) પંચાસરાપાશ્વનાથસ્તવ સ, ૫. ૧૨, ગ્રં. ૨૦, ૨.સં. ૧૯૮૪.
પાટણની અંદર “પંચાસરાના નામથી પ્રસિદ્ધ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનની આમાં સ્તવના કરી છે. શીલાંકસૂરિના ચરણ કમળ વડે કરીને પવિત્ર થએલા એવા પાટણમાં વનરાજ ચાવડાથી જે શ્રી પાર્શ્વનાથ ભગવાનને મહિમા ગવાય છે, તે વાત આ પ્રકરણમાં જણાવેલી છે.
(૧૨૮) પુરુષાર્થ જિજ્ઞાસા સં, સૂત્રો, ૧૧૦૯, . ૩૦૦, ૨.સં. ૧૯૮૩.
આ રચના સૂત્ર રૂપે છે. આની અંદર અહિનકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com