________________
પ્રકરણ ૧ આગમ દ્વારકની (૧૧૮) પર્યુષણાપ્રભા (અપૂર્ણ) સં, લેખ. ગ્ર. ૧૨૦, ૨.સં. ૧૯૮૩.
શ્રીકલપસૂત્રને અનુલક્ષીને પર્યુષણુપ્રભા નામની અરિહંતના મહિમાથી ઉપચિત એવી આ ટીકા રચવા માંડી છે. “સત્તાહિં ચૂપ તે સૂત્રની વ્યાખ્યા કરતાં આ અપૂર્ણ રહી છે.
(૧૧૯) પર્વ તિથિ પ્રકરણ સં., લેખ, ચં. ૨૫, ૨.સં. ૨૦૦૩.
પર્વતિથિની ક્ષય વૃદ્ધિમાં જેને પર્વતિથિ કરાય તેને જ પતિથિને વ્યપદેશ થાય તે વાત આ પ્રકરણમાં જણાવાઈ છે.
(૧૦) પર્વતિથિસૂવાણિ સં., સૂત્ર, ગં. ૭૦, ૨.સં. ૧૯૯૮.
પર્વ તિથિનું પ્રતિપાદન કરવાને માટે ક્ષય વૃદ્ધિ કઈ રીતે થાય છે, તે વાત જણાવી, કઈ રીતે પર્વ તિથિ કરવી, તે વાત આ સૂત્રોમાં જણાવવામાં આવી છે. ૯૦ સૂત્રોને આ ગ્રંથ છે.
(૧૧) પર્વતિથિસૂત્રાણિ સં, સૂત્ર, ગ્ર. ૧૩૬, ૨.સં. ૨૦૦૨.
પર્વતિથિનું પ્રતિપાદન કરનારાં અને પર્વતિથિનાં વ્રતનિયમો ક્ષયવૃદ્ધિમાં કઈ રીતે કરવાં, તે વાત આ પ્રકરણમાં વિસ્તારથી સમજાવાઈ છે. આમાં સૂત્રો ૩૨૭ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com