________________
૫૦]
પ્રકરણ ૧ આગમ દ્વારકની (૧૧૧) નિસર્ગદશી સં., ૫. ૧૦, ગં. ૧૦, ૨.સં. ૨૦૦૫.
મરૂદેવા માતા જે સમ્યકત્વ પામ્યાં છે, તે સ્વાભાવિક– નૈસગિક સમ્યક્ત્વ છે. તે વાત આ પ્રકરણમાં વર્ણવાઈ છે.
(૧૧ર) ન્યાયપદ્ધતિ સ, ૫. ૮૬, ગં. ૮૬, ૨.સં. ૧૯૮૫.
ન્યાયઉપાર્જિતદ્રવ્ય એ જે માર્ગાનુસારીના ગુણમાં જણાવાય છે, તેનું કારણ શું છે, તે આ પ્રકરણમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.
(૧૧૩) ન્યાયાવતારદીપિકા સં, દીપિકા. ચં. ૩૨૧૫, ૨.સં. ૧૯૬૬.
સિદ્ધસેન દિવાકરજી મ.ની જે ન્યાયાવતાર પદ્યબંધ મૂળ કૃતિ છે, તેની ઉપર સંસ્કૃતમાં ૧૯૬૬માં ૩ર૧૫ બ્લોક પ્રમાણ દીપિકા રચી છે. ટીકા કે ટિપ્પણિકા જે વર્તમાનમાં કહેવાય છે, તેના કરતાં આ મેટી દીપીકા છે. એની પ્રતિપાદન શિલી ઘણી મનહર છે. એની પૂર્ણાહુતિના પદ્યમાં બારમા પદ્યમાં પિતાના ગુરૂજીનું નામ જણાવ્યું છે.
(૧૧૪) પદ્મનાભસ્તવ સં., ૫. ૮, ગ્રં. ૧૪, ૨.સં. ૧૯૮૪.
જેમણે શ્રી મહાવીર ભગવાનના શાસનમાં તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે, એવા શ્રી પદ્મનાભ ભગવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com