________________
૬૦]
પ્રકરણ ૧
(૧૪૬) મૂર્તિમિમાંસા
સ, ૫. ૧૫૩, ગૃ. ૧૮૫, ૨.સ'. ૧૯૮૪,
આ પ્રકરણની મૂળ કાપી છે. પરંતુ પેન્સીલનું લખાણ હાવાથી પરસ્પર મૂળ કાપી ઘસાયેલી હેવાથી તેના આદિનાં ૪૩ પદ્યો વાંચી શકાતાં નથી. ‘આકૃતિ’ની=મૂર્તિની જરૂર છે કે નહિ તે વાતની ચર્ચા કરી છે. આકૃતિ જો માનવી તે જેનામાં ગુણા છે તે ગુણેાના અંગે પૂજ્ય થાય. આથી ગુણવાનની પૂજા કરવી જોઇએ; અને ગુણવાન એટલે ઉપકાર કરનાર એવા અરિહંત પરમાત્મા જ છે. આથી અરિહંત પરમાતમા જો ન હોય તે તેમની આકૃતિ પણ જોઇએ જ. એટલે આકૃતિની-મૂર્તિની તે જરૂર છે જ અને મૂર્તિ જે છે તે દનશુદ્ધિનુ કારણ છે. એવી રીતે આ પ્રકરણમાં ચર્ચા કરી મૂર્તિની સિદ્ધિ કરી છે.
આગમાદ્વારકની
(૧૪૭) મૂર્તિસ્થાપના
સ., ૫. ૯, ગ્રૂ. ૧૨, ૨.સ. ૧૯૮૪. પંચમઅંગની અંદર શ્રુતના અક્ષર રૂપ જે લિપિ તેને ગણધર ભગવંતાએ નમસ્કાર કર્યાં છે. લિપિ તે જેમ આકાર છે, તેમ મૂર્તિ એ પણ તી કરના આકાર છે. તેથી લિપિને માનનારાએ તીર્થંકરના આકાર રૂપ પ્રતિમાને=ભૂતિને પણ માનવી જ જોઇએ, એમ આ પ્રકરણ સાબીત કરે છે.
(૧૪૮) મેાક્ષપ‘વિંશતિકા
સ, ૫. ૨૫, ગ્રં. ૨૫, ૨.સ'. ૨૦૦૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com